________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરુગુણમાલા.
कलाकुलनयज्ञान-संपद्विस्तारकारकः । श्रीयुगादिजिनो भूयाद्, भविनां भूरिभूतये ॥२॥
કળા, કુળ, નય, જ્ઞાન અને સંપત્તિને વિસ્તાર કરનાર શ્રી યુ. ગાદીશ જિનેશ્વર ભવ્ય પ્રાણીઓની મોટી સમૃદ્ધિને માટે થાઓ. ૨
भूर्भुवः स्वस्त्रयीशायः, कल्याणार्णवचन्द्रमाः । નિરસ્તાશેષો શ્રી-શાન્તિઃ શાન્તિઃ તનોતુ વા ને રૂ /
પાતાલ, મૃત્યુ અને સ્વર્ગલેકના ઇદ્રોને પૂજવા ગ્ય, કલ્યાણરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્ર સમાન તથા સમગ્ર દેષને નાશ કરનાર શ્રી શાંતિનાથ સ્વામી તમારી શાંતિને વિસ્તારે, ૩
स श्रीनेमिजिनो जीयात्, श्यामलाऽपि यदङ्गरुक् । सुधाञ्चनशलाकेव, सुदृशां दृग्विशुद्धये ॥ ४ ॥
જેના શરીરની શ્યામ કાંતિ પણ જાણે અમૃતના અંજનની શલાક હેય તેમ સમક્તિદષ્ટિવાળા જનની દષ્ટિને શુદ્ધ કરનારી છે એવા શ્રી નેમિનાથ જિનેશ્વર જ્યવંત વર્તે. ૪
यन्नामस्मृतिमात्रेण, मनोऽभीष्टार्थसिद्धयः । प्राणिनां स्युः सदा स श्री-पार्श्वनाथोऽस्तु वः श्रिये ॥५॥
જેના નામ સ્મરણ માત્રથી પણ પ્રાણીઓના મનવાંછિત અર્થની સિદ્ધિ થાય છે, તે શ્રી પાર્શ્વનાથ સ્વામી નિરંતર તમારી લક્ષમીને માટે થાઓ. ૫
सर्वज्ञोऽतिशयश्रीमान् , पातिहारलंकृतः । वर्धमानो जिनो भूयाद्, वर्द्धमानसमृद्धये ॥ ६ ॥
અતિશયની લહમીવાળા, અષ્ટ પ્રાતિહાર્યવડે અલંકૃત સર્વજ્ઞ શ્રી વર્ધમાન સ્વામી સમૃદ્ધિની વૃદ્ધિ માટે થાઓ. ૬
૧ પુસ્તકે “ગાય”
For Private and Personal Use Only