________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
शाखमवस्ति:काठियावाडदेशेऽस्ति, राजकोटपुरे शुभे फोठारीहरगोबिन्द काकानाम प्रसिद्धिमान् । तस्यास्तिभार्यापरमा सुधीला, धर्मानुरक्तागृहकार्यदक्षा। शान्तिप्रिया दीनदयामागो, नाम्ना प्रसिद्धा किमरुक्मिणीसा ॥२॥ दिनेशचनस्तनयोऽस्ति यस्य, कुलस्य दीप: सरलतभावः। कन्या सुशीला सरला जितुष-सदा-प्रमोदाय चकास्विपित्रोः ॥३॥ व्याख्यानभवने तस्य, झाताधर्मकथानके । घासीलाछेन मुनिना कुता टीका सतां मुदे ॥४॥ द्विसहस्रचतुः संख्ये, विक्रमाग्दे रवौ दिने ।
माघे शुषले च पश्चम्या, सम्पूर्णा धर्मवर्षिणी ॥५॥ काठियावाडदेश में राजकोट नामका अच्छा नगर है। उस में कोठारी हरगोविन्दकाका रहते हैं। इनका सुशीलभार्याका नाम रुक्मिणी. हैं। यह गृहकार्य में बहुत चतुर है। धर्मात्मा है, शान्ति प्रिया है एवं दीन दुःखियों के ऊपर सदा दया भाव रखती है। काका का कुल दीपक एक दिनेशचन्द्र नाम का पुत्र और जितु नाम की-कन्या है। ये दोनों माता पिता के प्रमोद के स्थान भूत हैं।
मुझ घासीलाल मुनिराज ने उन्ही के व्याख्यान भवन में ठहर कर विक्रम संवत् २००४ दिन रविवार माघशुक्ला पंचमी के दिन ज्ञाता धर्मकथाङ्ग, सूत्र की यह टीका रचकर समाप्त की है।
કાઠિયાવાડ પ્રાંતમાં રાજકેટ નામે એક સરસ રમ્ય નગર છે. તેમાં કોઠારી હરવિંદ કાકા રહે છે. તેમની સુશીલ પત્નીનું નામ રુકિમણી છે. તેઓ ગૃહકાર્યમાં બહુ જ ચતુર છે, ધર્માત્મા તેમજ શાંતિ પ્રિયા પણ છે. તેઓ ગરીબ દુઃખીઓના ઉપર હમેશાં દયાભાવ રાખે છે. કાકાને કુળદીપક એક દિનેશચંદ્ર નામે પુત્ર અને જિતુ નામે એક કન્યા છે. આ અને માતાપિતાનાં પ્રમેહનાં આશ્રયસ્થાને છે.
મેં બાસીલાલ મુનિરાજે તેમના જ વ્યાખ્યાન ભવનમાં રહીને વિકમ સંવત ૨૦૦૪ રવિવાર માઘ શુકલા પંચમીના દિવસે જ્ઞાતાધર્મકથગ સરની આ ટીકા રચીને પૂરી કરી છે.
For Private and Personal Use Only