________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८०५
अनगारधर्मामृतवर्षिणी टी० श्रु०२ ० १ अ० २ रात्रीदेवीवर्णनम् रात्रिर्दारिकाऽऽसीत् । पार्श्वस्य = पार्श्वप्रभोः समवसरणम् । रात्रिर्दारिका यथैव काली तथैव निष्क्रान्ता तथैव शरीरवाकुशिका, तदेव सर्वं यावत् सर्वदुःखानामन्तं करिष्यति ।
दारिया पासस्स समोसरणं राई दारिया जहेब काली- तर्हेव निक्खता, तदेवसरीर बाउसिया तं चैव सव्वं जाव अंतं काहिह एवं खलु जंबू | विइयज्झयणस्स निक्खेवओ ) उसके चले जाने के बाद श्रमण भगवान् महावीर से गौतम ने रात्रिदेवी का पूर्वभव पूछा- प्रभु ने उनसे इस प्रकार कहा- हे गौतम! उसकाल और उस समय में आमलकल्पा नामकी नगरी थी । उसमें आम्रशालवन नामका उद्यान था। नगरीके राजा का नाम जितशत्रु था। वहां रत्रि नामका एक गाथापति रहता था । उस की भार्या का नाम रात्रिश्री था। इन दोनों के रात्रि नाम की एक पुत्री थी जिस प्रकार काली प्रभु का उपदेश सुनकर प्रतिबोध को प्राप्त हो गई थी । - उसी प्रकार पार्श्वनाथ के वहां उद्यान में आने पर भी उनसे धर्मोपदेश सुनकर प्रतिबोध को प्राप्त हो गई । अतः वह माता पिता से आज्ञा लेकर काली की तरह बड़े टाउ बाट के साथ शिबिका में बैठाकर प्रभु के समीप माता पिता ले गये। वहां वह दीक्षित हो गइ | धीरे २ वह शरीर बाकुशिका बनगई । जिस प्रकार
जब काली - तव निक्खता, तहेब सरीरबाउसिया तं चैव सव्वं जाव अंतं काहि एवं खलु जंबू ! विश्यज्झयणस्स निक्खेचओ )
તેના ગયા ખાદ શ્રમણ ભગવાન મહાવીરને ગૌતમે રાત્રિ દેવીના પૂર્વ ભવની વિગત પૂછી. પ્રભુએ તેમને આ પ્રમાણે કહ્યું કે હું ગૌતમ ! તે કાળે અને તે સમયે આમલકલ્પા નામે નગરી હતી. તેમાં આમ્રશાલવન નામે ઉદ્યાન હતું. નગરીના રાજાનું નામ જિતશત્રુ હતું. ત્યાં રાત્રિ નામે એક ગાથાપતિ રહેતા હતા. તેની પત્નીનું નામ રાત્રિશ્રી હતું. તેએ બંનેને રાત્રિ નામે એક પુત્રી હતી. જેમ કાલી પ્રભુના ઉપદેશ શ્રવણુ કરીને પ્રતિબંધને પ્રાપ્ત થઇ તેમજ ત્યાં ઉદ્યાનમાં પધારેલા પાર્શ્વનાથની પાસેથી ધર્માંપદેશ સાંભળીને તે પણ પ્રતિપ્રેષિત થઇ ગઈ. એથી કાલીની જેમજ તેને પશુ પેાતાના માતાપિતાની પાસેથી આજ્ઞા મેળવી અને ત્યારપછી તેના માતાપિતાએ તેને પાલખીમાં બેસાડીને પ્રભુની પાસે લઈ ગયા, ત્યાં તે દીક્ષિત થઈ ગઈ. ધીમે ધીમે તે પણુ શરીર બાકુશિકા બની ગઇ. જેમ કાલી દારિકા પણ આર્યો થઇને શરીર વાકુશિકા બની ગઈ હતી. ત્યારપછી જેવી સ્થિતિ કાલી આર્યોની
त्र १०२
For Private and Personal Use Only