________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सोताधर्मकथासूत्र 'समोसरिए ' समवसृतः समागतवान् । 'परिसा'-परिपत्=राजगृहनगरवास्तव्यो जनसमूहः ‘णिग्गया' निर्गता भगवद्वन्दनार्थ स्व स्वस्थानान्निस्मृता, भगवता धर्मकथा कथिता यावद् परिषद् भगवन्तं 'पज्जुवासइ' पर्युपास्ते= सेवते, तस्मिन् काले तस्मिन् समये काली नाम देवी चमरचञ्चायां राजधान्यां उन्हें उत्तर देने के अभिप्राय से कहा कि ( एवं खलु जंबू!) हे जंबू ! तुम्हारे प्रश्न का उत्तर इस प्रकार है सुनो यावत् संप्राप्त श्रमण भगवान् महावीर ने प्रथम वर्ग के पांच अध्ययन प्रज्ञप्त किये हैं वे ये हैंकाली १, रात्रि २, रजनी ३, विद्युत् ४, और मेघा ५। अब पुनः जंबू स्वामी प्रश्न करते हैं कि हे भदंत ! यावत् मुक्तिस्थान को प्रात हुए श्रमण भगवान महावीर ने प्रथम वर्ग के पांच अध्ययन निरूपित किये हैं तो मैं आपसे पूछना हूं कि भदंत यावत् मोक्ष को संप्राप्त उन्हीं श्रमण भगवान महावीरने प्रथम अध्ययनका क्या अर्थ निरूपित किया है ? इसका उत्तर उन्हें सुधर्मास्वामी इस प्रकार देते हैं-हे जंबू ! उस काल और उस समय में राजगृह नामकी नगरी थी-उस में गुणशिलक नाम का उद्यान था-नगरी के राजा का नाम श्रेणिक था। उसकी रानी का नाम चेल्लना था। (सामी समोसरिए परिसा णिग्गया जाच परिसा पज्जुवासइ-तेणं कालेणं तेणं समएणं काली नामं देवी, चमरचंचाए रायहोणीए
આ પ્રમાણે જ બૂ સ્વામી પ્રશ્નને સાંભળીને તેમને ઉત્તર આપવાના देशथी श्री सुधर्मा स्वाभीमे धुं ( एवं खलु जंवू ! ) 3 यू ! तभा२। પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે. સાંભળે, યાવત્ સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર પહેલા વર્ગના પાંચ અધ્યયને પ્રજ્ઞપ્ત કર્યા છે. તેઓ આ પ્રમાણે છે – १ सी, २ त्रि, 3 २४नी, ४ विधुत, मने ५ भा.
- હવે ફરી જંબૂ સ્વામી પ્રશ્ન કરે છે કે હે ભદન્ત! યાવત્ મુક્તિસ્થાનને પ્રાપ્ત કરી ચુકેલા શ્રમણ ભગવાન મહાવીરે પહેલા વર્ગના પાંચ અધ્યયને નિરૂપિત કર્યા છે તે હું તમને ફરી પૂછવા માગુ છું કે હે ભદન્ત ! યાવત મોક્ષને પ્રાપ્ત કરી ચુકેલા તે જ શ્રમણ ભગવાન મહાવીરે પહેલા અધ્યયનનો શો અર્થ નિરૂપિત કર્યો છે? શ્રી સુધર્મા સ્વામી તેને ઉત્તર આપતાં કહેવા લાગ્યા કે જંબૂ ! તે કાળે અને તે વખતે રાજગૃહ નામે એક નગરી હતી. તેમાં ગુણશિલક નામે ઉદ્યાન હતું. નગરના રાજાનું નામ શ્રેણિક હતુંતેની રાણીનું નામ ચેલના હતું.
(सामी समोसरिए परिसा णिग्गया जाव परिसा पन्जुवासइ-तेणं कालेणं तेणं समएणं काली नाम देवी, चमर चंचाए रायहाणीए कालयडिंसंगभवणे
For Private and Personal Use Only