________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
संरक्षकाः यहच्छापत्तेः । संगोवगा' संगोपका दुश्चरितप्रवृत्तेः, 'त' तत्-तस्मात् कारणात् ' कहण्णं ' कथं खलु केन प्रकारेण खलु हे तात ! वयं युष्मान् जीविताद् व्यपरोपयामा-मारयामः, युष्माकं खलु मांसं च शोणितं च कथम् आहारशामः ? ' तं! तत्-तस्माद् यूयं खलु हे तात! मां धनदत्तनामानं जीविताद् व्यपरोपयत-मारयत मम मांसं च शाणितं च आहारयत, अग्रामिकामटवीं । णित्यपइट्ठावगा संरक्खगा संगोवगा तं कण्णं अम्हे ताओ! तुम्भे जीवियाओ बवरोवेमो तुभ ण मंस च सोणियं च आहारेमो अग्गमियं अडविं णिस्थरह तं चेव सव्वंभणइ आय अत्थस्स जाव पुण्णस्स आभागी भविस्सह) हे मात ! आप हमारे पिता है इसलिये आप मेरे लिये देव, गुरुजन के स्थान भूत हैं। नीति धर्म आदि में मुझे स्थापित करते रहते हैं। राज आदि समक्ष आप अपने पद पर मुझे बैठाते है इसलिये आप मेरे लिये स्थापक एवं प्रतिष्ठापक हैं यथेच्छा प्रवृत्ति से आप हमारी सदा रक्षा करते रहते हैं इसलिये आप मेरे संरक्षक हैं, दुश्चरित-प्रवृत्ति से
आप हमे गेकते रहते हैं इसलिये आप मेरे संगोपक हैं, तो कैसे मैं हे तात ! आप को जीवन से रहित कर सकता हूँ। और कैसे आप के शोणित और मांस को खा सकता हूँ। इसलिये हे तात ! आप ही मुझे जीवन से रहित कर दीजीये और मेरे खून और मांस को आप खाइये ताकि आप इस अग्रामिक अटवी को पार कर सके और राजगृह नगर
(तुब्भेणं ताओ ! अम्हं पिया गुरूजणयदेवभूया ठावगा पइट्ठावगा संरक्खगा संगोवगा तं कद्दण्णं अम्हे ताओ ! तुम्भे जीवियाओ ववरोवेमो तुम्भं णं मंसं च सोणियं च आहारेमो अगामियं अडवि णित्थरह तं चेव सव्वं भण जाव अत्थस्स जाव पुण्णस्स आभागी भविस्सह) : હે તાત ! તમે અમારા પિતા છે, એથી તમે અમારા દેવ અને ગુરૂના
સ્થાને છે. તમે મને નીતિ ધર્મ વગેરેમાં પ્રવૃત્ત પણ કરતા રહે છે. રાજા વગેરેની સામે તમે પિતાના સ્થાને મને બેસાડે છે એથી તમે મારા સ્થાપક અને પ્રતિષ્ઠાપક છે. યથેચ્છા પ્રવૃત્તિથી તમે મારી રક્ષા કરતા રહે છે એથી તમે મારા સંરક્ષક છે, દુરિત પ્રવૃત્તિથી તમે મને રોક્તા રહે છે, એથી તમે મારા સંગાપક છે. તે આવી પરિસ્થિતિમાં હે તાત ! હું તમને કેવી રીતે જીવન રહિત બનાવી શકે અને કેવી રીતે તમારા શેણિત અને માંસનું ભક્ષણ કરી શકું? એથી હે તાત ! તમે મુજ ધનદત્તને જ જીવન રહિત બનાવી દો અને મારા ખૂન અને માંસનું તમે ભક્ષણ કરો. જેથી તમે આ ગામ વગરની અટવીને પાર કરી શકે અને રાજગૃહ નગરમાં પહોંચીને ત્યાં
For Private and Personal Use Only