________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५९४
माताधर्मकथागसूत्रे मान्यताशतानि ' उव्वीयमाणा २' उपयाचमानाः २ पुनः पुनः कुर्वाणा:-तत्तत्प्रसादनार्थमनेकविधां प्रतिज्ञां कुर्वन्तस्तिष्ठन्ति, ततः खलु स निर्यामकः ततोमुहूर्तान्तरातू-मुहूर्त्तानन्तरं लब्धमतिकः लब्धश्रुतिकः, लब्धसज्ञः, अमूढदिग्भागः सर्वथा समुपलब्धसंज्ञ इत्यर्थः जातश्चाप्यासीत् । ततः खलु स निर्यामकस्तान बहून् चिटुंति तएणं से णिज्जामए तो मुहत्तरस्म लाइए ३ अमूढदिसाभाए जाए यावि होत्था) इस तरह वे कुक्षिधार वगैरह उस निर्यामक के मुख से इस प्रकार के वचन सुनकर और उन्हें हृदय में अव. धारण कर भीत, प्रस्त, त्रसित उद्विग्न एवं उत्पन्न भयनाले हो गये। उन्हों ने उसी समय स्नान एवं वायसादि पक्षियों को अन्नादि देने रूप बलिकर्म करके अपने २ हाथों की अंजलि बनाई और उसे मस्तक पर रखकर अनेक इन्द्रों की स्कन्दों की, अनेक रुद्रादिक देवताओं की अनेक देवियों की जैसा कि मल्लिनामक अध्ययन में कहा है-सैकडों तरह की धार २ मनौती की, उनके प्रसाद के लिये अनेक प्रकार की प्रतिज्ञाएँ की। इस के बाद उस निर्यामक की मति ठिकाने आ गई। वह दिशाओं के ज्ञान करने में समर्थ बन गया। मार्ग का ज्ञान उसे हो गया। तथा यह पूर्व दिशा है यह पश्चिम दिशो है इत्यादि रूप से उसे दिशाओं के विभाग का भी ज्ञान हो गया। (तएणं से णिज्जामए ते यहवे कुच्छिधारा य ४ एवं वयासी एवं खलु अहं देवाणुप्पिया : लद्धमइए लद्धमइए ३ अमूढदिसाभाए जाए यावि होत्था )
તે કુક્ષિધાર વગેરે લેખકોએ નિયમકના મુખથી આ પ્રમાણે વચને. સાંભળીને અને તેમને હૃદયમાં ધારણ કરીને ભીત, ત્રસ્ત, ઉદ્ધિ અને ઉત્પન્ન ભયવાળા થઈ ગયા. તેઓએ તત્કાળ સ્નાન તેમજ કાગડા વગેરે પક્ષીએને અન્નભાગ વગેરે આપીને બલિકર્મ કર્યું અને ત્યારપછી તેઓએ પિતાના હાથની અંજલિ બનાવી અને તેને મસ્તકે મૂકીને ઘણા ઇન્દ્રોની, ઘણું રૂદ્ર વગેરે દેવતાઓની ઘણું દેવીઓની–મલ્લી નામક અધ્યયનમાં જે પ્રમાણે વર્ણન કરવામાં આવેલું છે તે પ્રમાણે સેંકડો જાતની વારંવાર માનતા માની, તેમને પ્રસાદ ચઢાવવાની અનેક જાતની પ્રતિજ્ઞા કરી. ત્યારપછી તે નિર્યા. મકની વિવેક શક્તિ જાગ્રત થઈ ગઈ. તેને દિશાઓનું જ્ઞાન થવા લાગ્યું. માર્ગનું જ્ઞાન તેને થઈ ગયું તેમજ આ પૂર્વ દિશા છે, આ પશ્ચિમ દિશા છે, વગેરે રૂપથી પણ તેને દિશાઓના વિભાગનું જ્ઞાન થઈ ગયું. __ (तएणं से णिज्जामए ते बहवे कुच्छिधारा य ४ एवं वयासी एवं खलु अहं देवाणुप्पिया ! लद्धमइए जाव अमूढदिसाभाए जाए-अम्हेणं देवाणुप्पिया !
For Private and Personal Use Only