SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनगारधर्मामृतवर्षिणी टीका अ० १६ द्रौपदीच रितनिरूपणम् " , पितृष्वसः ! किमागमनप्रयोजनम्, ततः खलु सा कुन्ती कृष्णं वासुदेवमेवमवादीत् — एवं खल हे पुत्र ! स्वया पञ्च पाण्डवा निर्विषया आज्ञप्ताः त्वं च खलु दक्षिणार्ध भरतस्य यावत् स्वामी, तत् कथय ते पञ्च पाण्डवाः कतरां दिशं विदिर्श वा गच्छन्तु ? । ततः खलु स कृष्णो वासुदेवः कुन्तीं देवीमेत्रमवादीत् - ' अपूइवयणा णं ' अपूतिवचनाः=सकृद्वचनाः खलु हे पितृष्वसः ! उत्तमपुरुषाः वासुदेवा बलदेवाश्चक्रवर्तिनः, ' तं ' तत् तस्मात् गच्छन्तु खलु हे देवानुप्रिये ! पञ्च पाण्डवा: ' दाहिणिल्लं' वेलाऊलं ' दाक्षिणात्यं वेला कूलं - दक्षिणसमुद्रतटम्, तत्र पंडुमहुरं पाण्डुमथुरां नगरीं ' णिवेसंतु ' निवेशयन्तु ममादृष्टसेवका भवन्तु, उन्होंने आराम किया । इतने में कृष्ण वासुदेव ने जब वे विश्राम कर चुकीं उन से पूछा- कहिये भुआ जी ! किस प्रयोजन को लेकर यहां आपका आगमन हुआ है तब कुंती ने कृष्ण वासुदेव से इस प्रकार कहा हे पुत्र ! आनेका प्रयोजन इस प्रकार है-तुमने जो पांचों पांडवों को अपने देश से बाहर निकल जाने की आज्ञा दी है - सो इस विषय में यह पूछना है कि तुम तो दक्षिणार्ध भरत के अधिपति हो अतः हमें समझाइये कौनसी दिशा या विदिशा में जावें ? इस प्रकार कुंतीदेवीके मुखसे सुनकर कृष्ण वासुदेव ने उससे ऐसा कहा - हे भुआ जी - उत्तम पुरुष, वासुदेव, बलदेव, एवं चक्रवर्ती ये सब अपूतिवचन वाले होते हैं- जो कुछ कहते हैं वह एक ही बार कहते हैं उसमें परिवर्तन नहीं होता है - इसलिये हे देवानुप्रिय ! पांचों पांडव दक्षिण समुद्र पर जावें और वहां पांडु मथुरा नगरी को बसावें स्थापित करें और मेरे अदृष्ट सेवक માટે તેમણે સુખાસાન ઉપર આરામ કર્યાં, જ્યારે તેઓ સારી રીતે વિશ્રામ કરી ચૂકયા ત્યારે તેમને કૃણુવાસુદેવે પૂછ્યું કે મેલી, ફાઇમા, શા કારણથી તમે અહીં પધાર્યાં છે ! ત્યારે કુંતીએ કૃષ્ણવસુદેવને આ પ્રમાણે કહ્યું કે હું પુત્ર ! હું એટલા માટે આવી ' કે તમે પાંચે પાંડવાને પેાતાના દેશમાંથી બહાર નીકળી જવાની આજ્ઞા કરી છે તે આ વિષે મારે આ વાતનું સ્પષ્ટીકરણ કરવું છે કે તમે તે દક્ષિણા ભરતના અધિપતિ છે, તે આવી પરિ સ્થિતિમાં તમે જ અમને મતાવા કે તેઓ કઇ દિશા કે વિદિશા તરફ જાય ? આ પ્રમાણે કુંતી દેવીના મુખથી બધી વાત સાંભળીને કૃષ્ણવાસુદેવે તેમને આ પ્રમાણે કહ્યું કે હું ફાઈ ! વાસુદેવ, ખળદેવ અને ચક્રવર્તી આ બધા ઉત્તમ પુરૂષ અપૂતિ વચનવાળા હાય છે તે જે કઈ પણ કહે છે તે એકજ વાર કહે છે તેમાં કાઈ પણ જાતના ફેરફાર થઈ શકતા નથી. એટલા માટે હે દેવાનુપ્રિયે ! પાંચે પાંડવા દક્ષિણ સમુદ્ર તરફ જાય અને ત્યાં પાંડુ મથુરા - मा ७१ For Private and Personal Use Only ५६१
SR No.020354
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages872
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy