________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गमगारधामृतवषिणी टी० १० १६ द्रौपदीचरितनिरूपणम् कृष्णेन वासुदेवेनैवमुक्ताः सन्तः कृष्णं वासुदेवमेवमवादी-एवं खलु हे देवानुपियाः ! वयं युष्माभिर्विसर्जिताः सन्तो यचैव गङ्गा महानदी तत्रैवोपागच्छामः, उपागत्य ' एगट्ठियाए ' एकाथि काया नावो मार्गणगवेषणं कृत्वा 'तं चेव जाव मेमो' तदेव यदुक्तं पूर्व तदेवात्र बोध्यमित्यर्थः-तां नावमधिरुह्य वयं गङ्गामहानदोमुत्तीर्णाः, ततः खलु हे देवानुप्रियाः ! गङ्गां महानदी बाहुभ्यामुत्तरितुं भवन्तः शक्नुवन्ति नवा, इति ज्ञातुं वयमेकाथिकां नौका यावद् 'शूमेमो' गोपयामः, युष्मान 'पडिवालेमाणा' प्रतिपालयन्तः-प्रतीक्षमाणा वयं तिष्ठामः। ___ ततः खलु स कृष्णो वासुदेवस्तेषां पञ्चानां पाण्डवानाम् एतमर्थ श्रुत्वा आकर्ण्य निशम्य हृद्यवधार्य आशुरुताः-शीघ्रं संजातकोपः, यावत् त्रिवलिकां रेखाइस प्रकार जय कृष्णवासुदेवने उन पांचो पांडवों से कहा तब उन्हों ने कृष्णवासुदेव से ऐसा कहा हे देवानुप्रिय ! सुनिये-यात इस प्रकार है जब हमलोगों को आपने वहां से विसर्जित कर दिया-तष हमलोग जहां गंगा महानदी थी-वहाँ आये-वहां आकर हमलोगों ने एकार्थिक नौका की मार्गणा गवेषणा की-नाव के मिलते ही हमलोग उसपर चढकर यहां गंगा नदी को पार कर आये हैं। हमलोगों ने यहां आकर फिर हे देवानुप्रिय ! ऐसा विचार किया - कि - कृष्णवासुदेव गंगा महानदी को हाथों से पार कर सकते है या नहीं-इसी बात को जानने के लिये हमलोगों ने उस एकार्थिक नौका को यहीं छिपा कर रख दिया है। और आपकी प्रतीक्षा में यहां ठहरे हुए हैं। (तएणं से कण्हे वासु. देवे तेति पंचण्हं पांडवाणं एयमढे सोच्चा णिसम्म आसुरुत्ते जाव तिव. આ રીતે જ્યારે કૃષ્ણવાસુદેવે તે પાંચે પાંડવોને કહ્યું ત્યારે તેમણે કૃષ્ણવાસુ દેવને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય! સાંભળો, વાત એવી છે કે અમને બધાને તમે જ્યારે વિદાય કર્યા ત્યારે અમે લોકો ત્યાં ગંગા મહાનતી હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને બધાએ એકથક નૌકાની માગણા ગષણા કરી. નૌકા પ્રાપ્ત થતાં જ અમે બધા તેમાં બેસીને ગંગા મહાનદીને પાર કરીને આ તરફ આવી ગયા. આ તરફ આવીને હે દેવાનુપ્રિય ! અમે લેકેએ આ પ્રમાણે વિચાર કર્યો કે-કૃષ્ણ વાસુદેવ ગંગા મહાનદીને હાથ વડે તરીને પાર કરી શકશે કે કેમ? આ વાત જાણવા માટે જ અમે લેકેએ તે એકાર્થિક નૌકાને છુપાવીને તમારી પ્રતીક્ષા કરતાં અમે અહીં જ બેસી રહ્યાં હતા.
(तए णं से कण्हे वासुदेवे तेसिं पंचण्डं पांडवाणं एयमढें सोचा णिसम्म आसुरुत्ते जाब तिवलियं एवं वयासी-अहोणं जया मए लवणसमई दुवे जोयण
For Private and Personal Use Only