________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થર
हाताधर्मकथाङ्गसूत्रे
नास्त्यत्र संशयः । लक्ष्मीगौर्यादिदेव्या अपि स्वाभीष्टपतिप्राप्तिकामनया पूजनं लोके प्रसिद्धमस्ति । लौकिकमन्त्रशास्त्रे मन्त्ररत्नमजूषायां कामदेवाराधनस्याभी ष्टपतिलाभहेतुत्वं निगदितम्
" कन्यामिष्टामवाप्नोति, सापीप्टं पतिमाप्नुयात् ॥” इति । अधुनाऽपि परिणयनसमये कुलदेवपूजनं लोके क्रियमाणं दृश्यते । कामदेवोऽपि
उत्तर-यह कहना ठीक नहीं है. क्यों कि मूर्ति पूजक जन अनङ्ग -सिद्धों की भी तो मूर्ति बनाकर उसकी पूजा किया करते हैं । यद्यपि सिद्धों की मूर्ति बनाने की आज्ञा शास्त्रों में न कही गई है-तो भी मृतिपूजक जन अपनी कल्पना से उनकी भी मूर्ति बनाकर पूजा करते ही हैंउसी प्रकार लौकिकशास्त्र प्रसिद्ध अनङ्ग कामदेव की भी लोग अपनी कल्पनाप्सुर मूर्ति बनाकर पूजते हैं। इस में आपत्ति की कौनसी बात है। __ लक्ष्मी, गौरी आदि देवियों को भी पूजा लोक में अपने को अभि. लषित पनि प्राप्ति की कामना से स्त्रियों द्वारा की ही जाती है। लौकिक मन्त्र शास्त्र में मंत्ररत्नमंजूषा में कामदेव का आराधन-"कन्यामिष्टा. मवाप्नोति सापीष्टं पतिमाप्नुयात् ' इस श्लोकार्धद्वारा इच्छित पति प्राप्ति का कारण कहा गया है।
वर्तमान समय में भी देखो! विवाह के समय में लोक में कुल देवता का पूजन किया ही जाता है यह कुल देवता का पूजन ही एक | ઉત્તર–આ વાત યોગ્ય નથી, કેમકે મૂર્તિ પૂજા કરનારા લોકો અનંગ સિદ્ધોની મૂર્તિ બનાવીને તેની પૂજા કરતા રહે છે જે કે શાસ્ત્રોમાં સિધોની મર્તિ બનાવવાની આજ્ઞા કરવામાં આવી નથી છતાંય મૂર્તિ પૂજક લેક પિતાની કલ્પનાથી તેમની પણ મૂર્તિ બનાવીને પૂજા કરે જ છે. તેમજ લૌકિક શાસ્ત્ર પ્રસિદ્ધ અનંગ કામદેવની પણ લોકે પિતાની કલ્પના મુજબ મૂર્તિ બનાવીને તેને પૂજે છે, આમાં વાંધા જેવી કોઈ વાત નથી.
લયમી, ગૌરી વગેરે દેવીઓની પૂજા લેકમાં પોતાની ઈચ્છા મુજબ પતિ મેળવવાની કામનાથી સ્ત્રીઓ વડે કરવામાં આવે જ છે. લૌકિક મંત્ર શાસ્ત્રમાં भत्र २न भाषामा भवतुं माराधन “ कन्यामिष्टामवाप्नोति साभीष्ट पति माप्नुयात्" । अश्विा४ १४ प्रतिप्रालिनु ४।२६ मतावमा मान्यु छ.
વર્તમાન સમયમાં પણ આપણે જોઈએ તે લગ્નના સમયે લેકમાં કુળ દેવતાનું પૂજન કરવામાં આવે જ છે. આ કુળદેવતાનું પૂજન જ એક રીતે
For Private and Personal Use Only