________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮
satara neet
कारिते च पृथिवीकायादिषड्जीव निकाय विराधना, तथैव जिनपूजायामपि तस्मात् पूजार्थकत्वाज्जिनभवन विधानं सावधतर, बहुतरपट् कायजीवोपघातहेतुत्वात् नाहं वाङ्मात्रेणाऽपि उपदेशदानरूपेण वाग्योगमात्रैणापि आचरामि = कुर्वे जिनालयं कर्तु - मुपदेशं न करिष्यामीत्यर्थः । एवं च=अनेन प्रकारेण, समयसारपरं शास्त्रसिद्धान्त. साराऽशेवश्रेष्ठं तत्त्वं त्रिकरण त्रियोगैः प्राणातिपातो वर्जनीय इत्यादिरूपं यथास्थितं यथावस्थितस्वरूपं प्रमाणभूतं, अविपरीतं विपर्ययज्ञानाविषयं निश्राङ्कं = संशयवर्जितं वचनं भणता= कथयता, तेषां मिथ्यादृष्टिलिङ्गिनां मिथ्यादृष्टयः कुतीर्थिकास्तद्वज्जीवोपघातकारिणां साधुवेपधारिणां मध्ये हे गौतम! आसंकलितम् =सम्यक् संग्टहीतम् उपार्जितमित्यर्थः । किमुपार्जितमित्याह तीर्थंकर नामगोत्रं तेन कुवलयप्रभेण, एकमवावशेषी कृतो भवोदधिः । सुगममेतत् ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3
जिस में जिनालय बनवाने का विधान हो । इस प्रकार प्रवचन सिद्धान्त की सारभूत वस्तुस्थिति को यथार्थ रूप से विना किसी संकोच के प्रकट करने वाले उन मुनिराज ने उन साधुवेष धारी द्रव्यलिंगियों के बीच कि जो मिथ्यादृष्टियों की तरह जीवों की हिंसा करने में प्रवृत्त थे उनके सामने इस प्रकार शुद्ध प्ररूपणा करनेसे हे गौतम! तीर्थकर नाम गोत्र कर्म का बंध किया और संसार भी उनका एक भव मात्र बाकी रह गया इस उद्धरण से यही समझना चाहिये कि जब प्रतिमा पूजन के लिये भी मंदिर बनवाना सावध कर्म है और इस सावद्यकार्य का उपदेश देना भी साधु के लिये वर्जनीय है-इसी अभिप्राय से कुवलयप्रभ सूरि ने इस कार्य का निषेध किया इस निषेध से उन्हें तीर्थकर नाम - गोत्र कर्म को बंध हुआ और संसार भी उनका एकभव मात्र बाकी बचा तो फिर सर्व प्रकार से सावध कर्मो का परित्याग
For Private and Personal Use Only
માટે હું કઈ પણ રીતે ઉપદેશ આપવા તૈયાર નથી, હું આ જાતના ઉપદેશ કાઇપણ વખતે આપવા તૈયાર નથી કે જેમાં જીનાલય ખતાવવાનું વિધાન .. સરખુંય હાય. આ રીતે પ્રવચન સિદ્ધાંતની સારભૂત વસ્તુસ્થિતિને સાચા રૂપમાં વગર કેાઈ પણ જાતના સ`કેચે-પ્રગટ કરનારા તે મુનિરાજે તે સાધુ વૈષધારી દ્રવ્ય લિંગિઆની સામે કે જેએ મિથ્યાર્દષ્ટિવાળાઓની જેમ જીવેાની હિંસા કરવામાં પ્રવૃત્ત હતા શુદ્ધ પ્રરૂપણા કરી. આ રીતે શુદ્ધ પ્રરૂપણા કરવાથી હે ગૌતમ ! તીર્થંકર નામ-ગોત્રકમના બંધ કર્યાં અને સંસાર પણ એક ભવ જેટલે જ શેષ રહ્યો. આ ઉદાહરણથી આપણે એજ વાત સમજવી જોઇએ કે જ્યારે પ્રતિમા પૂજન માટે પણ મંદિર મનાવવું સાવદ્યકમ છે અને આ સાવદ્યકાય ના ઉપદેશ કરવા પણ સાધુના માટે ત્યાજ્ય છે. આ હેતુથી જ કુવલયપ્રભસૂરીએ આ કાના નિષેધ કર્યાં છે. આ નિષેધથી તેમને તીર્થંકર