________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०५
अनगारधर्मामृतवर्षिणी टोका अ० १६ द्रौपदीचर्चा
यत्तु-ब्राह्मीलिपिरिव प्रतिमा वन्द्या, 'नमो बंभीए लिबीए " इतिपदं यद् व्याख्याप्रज्ञप्तेरादावुपन्यस्तं. तत्र ब्राह्मीलिपिरक्षरविन्यासः, सा यदि श्रुतज्ञानस्याऽऽ कारस्थापना, तदा तद्वन्द्यत्वे साकारस्थापनाया भगवत्प्रतिमायाः स्पष्टमेव वन्द्यत्वम् तुल्यन्यायादित्युक्तं, तन्मोहनीयकर्मोदयविलसितम्
श्रुतज्ञानरूपस्य भावश्रुतस्य स्थापना-श्रुतज्ञानवतः श्रुतपठनादिक्रियावतः साध्वादेश्चित्रादिकं भवति, श्रुततद्वतोरभेदोपचारात् साध्वादिः श्रुतमुच्यते । स्थापनावश्यकस्य स्थापनाश्रुतस्य च तथैवानुयोगद्वारे भगवता वर्णनात् । यदेवं लिपिः श्रुतज्ञानस्य स्थापनारूपत्वं न प्रामोति । तस्मात् प्रतिमायां ब्राह्मीलिपिदृष्टान्त प्रदर्शनमुत्सूत्रप्ररूपणम् ।
किश्च-प्रतिमापूजन की पुष्टि के लिये " नमो बंभीए लिवीए" व्याख्याप्रज्ञप्ति की आदि में लिखे हुए इस सूत्र के बल पर जो उसके पक्षपाती जन यह कहते हैं-" कि अक्षर विन्यासरूप ब्राह्मीलिपि जिस प्रकार श्रुतज्ञान के आकार की स्थानपारूप होकर वन्द्य-वन्दनीय मानी गई है उसी प्रकार साकार स्थापनारूप भगवान की प्रतिमा में भी वन्दनीयता स्पष्ट ही है" सो यह कथन विचार करने पर ठीक नहीं बैठता है।
तथाहि- श्रुतज्ञानरूप भावश्रुत की स्थापना-श्रुतज्ञानसंपन्न, और श्रुत के पठन की क्रिया विशिष्ट ऐसे जो साधु आदिजन हैं उनके चित्र आदि स्वरूप पड़ती है अर्थात् श्रुतज्ञानी सोधु आदि के चित्रस्वरूप ही श्रुतज्ञानरूप भावश्रुतकी स्थापना होती है । ब्राह्मीलिपि अक्षर विन्यास है। वह श्रुतज्ञान की स्थापना है । यहाँ श्रुतज्ञानी साधु आदि को जो
भने भाग ५ -प्रतिभा पुराननी पुष्टि माटे “ नमो बंभीए-लिबीए " વ્યાખ્યા પ્રજ્ઞપ્તિની શરૂઆતમાં આવેલા આ સૂત્ર મુજબ જે તેની તરફદારી કરનાર માણસો આમ કહે છે કે “અક્ષર વિન્યાસ રૂપ બ્રાહિમ લિપિ જેમ શ્રતજ્ઞાનના આકારની સ્થાપના રૂપ થઈને વન્ય-વંદનીય માનવામાં આવી છે, તેમજ આકાર-થાપના રૂપ ભગવાનની પ્રતિમામાં પણ વંદનીયતા સ્પષ્ટ દેખીતી વાત જ છે પરંતુ આ કથનને પણ વિચાર કર્યા બાદ એગ્ય લાગતું નથી. તેમજ શ્રુતજ્ઞાન રૂ૫ ભાવકૃતની સ્થાપના-શ્રુતજ્ઞાન સંપન્ન અને શ્રતના પઠનની કિયા વિશિષ્ટ એવા જે સાધુ વગેરે લકે છે તેમના ચિત્ર વગેરે સ્વરૂપ હોય છે. એટલે કે શ્રતજ્ઞાની સાધુ વગેરેના સ્વરૂપ જ શ્રુતજ્ઞાન રૂપ ભાવકૃતની સ્થાપના હોય છે. બ્રાદ્ધિ-લિપિ અક્ષર વિન્યાસ છે. તે શ્રુતજ્ઞાનની સ્થાપના છે. અહીં શ્રતનાની સાધુ વગેરેને જે ભાવભૃત રૂપ કહેવામાં આવ્યા છે તે શ્રુતજ્ઞાન
For Private and Personal Use Only