SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनगारधर्मामृतवर्षिणी टोका अ० १६ द्रौपदीचर्चा समारभमाणः अन्यान् अनेकरूपान् प्राणान् विहिंसति । एषः पृथिवीशस्त्रसमारम्भः खलु निश्चयेन ग्रन्थः अथ्यते बध्यते जीवोऽनेनेति ग्रन्थः, अष्टविधकर्मबन्धः, बन्धजनकत्वाद् ग्रन्थ इत्युच्यते । तथा-एष मोहः विपर्यासः वीपरीत ज्ञानरूप इत्यर्थः तथा-एप मार: निगोदादिमरणरूपः। तथा-एष खलु नरकः-नारक जीवानां दशविधयातनास्थानम् । इत्यर्थम्-एतदर्थ कर्मबन्ध-मोह मरण-नरकरूपं घोरं दुःखफलं प्राप्य पुनः पुनरेतदर्थमेव लोकः अज्ञानवशवर्ती जीवः गृद्धः-लिप्सुरस्ति । यद्यपि विषयभोगासक्तो लोकः शरीरादिपरिपोषणार्थ परिवन्दनमाननपूजनार्थ जातिमरणमोचनार्थ दुःखप्रतिघातार्थ च पृथिवीशस्त्रसमारम्भं करोति, तथापि तत्फलं कर्मबन्धमोहमरणनरकरूपमेव लभते, अतः पृथिवीकर्मसमारम्भस्य तदेव फलं भवतीति भावः । तदेवं प्रवचनविरुद्धप्ररूपणकराने वाला होने से ग्रन्थस्वरूप, विपरीत ज्ञान का जनक होने से मोहरूप, निगोदादि जीवों का इस में मरण होता है-इसलिये मार स्वरूप तथा नारकियों की दश प्रकार की यातनो का हेतु होने से यह नरकरूप माना गया है। इस प्रकार यह जीव इस पृथिवीकाय के समारंभरूप शस्त्र के फलस्वरूप कर्मबन्ध, मरण और नरकरूप घोरतर दुःखों को भोगता हुआ भी अज्ञान के आधीन होकर उसी शस्त्र के प्रयोग करने का फिर भी अभिलाषी हो रहा है। यद्यपि विषय भोगों में आसक्त बना हुआ यह जीव शरीर आदि की पुष्टि परिवंदन, मानन, पूजन एवं जाति और मरण के मोचन के लिये तथा दुःखो के विनाश के लिये पृथिवीकाय के समारंभरूप शस्त्र का प्रयोग करता है-परन्तु फिर भी इसका वह कर्मबन्ध, मोह, मरण, नरकरूप फल का ही भोक्ता बनता જ્ઞાનાવરણીય વગેરે કર્મોને બંધ કરાવનાર હોવા બદલ ગ્રન્થ સ્વરૂપ, વિરુદ્ધ જ્ઞાનને ઉત્પન્ન કરનારું હોવાથી મોહ રૂપ, નિગોદ વગેરે જીવનું આમાં મરણ થાય છે માટે માર સ્વરૂપ તેમજ નારકીઓની દશ પ્રકારની યાતનાનું કારણ રૂપ હોવાથી આ નરક રૂપ માનવામાં આવ્યું છે. આ રીતે આ જીવ આ પૃવિકાયના સમારંભ રૂપ શસ્ત્રના ફળ સ્વરૂપ કર્મબંધ, મરણ અને નરક રૂપ ઘેરતા દુઃખને ભેગવવા છતાં પણ અજ્ઞાનવશ થઈને તે જ શસ્ત્રને પ્રયોગ કરવા માટે ફરી તૈિયાર થઈ રહ્યો છે. જે તે વિષય ભોગોમાં આસક્ત બનેલા આ જીવ શરીર વગેરેની પુષ્ટિ પરિવંદન, માનન, પૂજન અને જાતિ મરણના મોચન માટે તેમજ દુઃખને દૂર કરવા માટે પૃથ્વિકાયના સમારંભ રૂપ શસ્ત્રને પ્રયોગ કરે છે પણ છતાં યે તે કર્મબન્ધ, મોહ, મરણ અને નરક રૂપ ફળને ભેગવનાર જ બને છે. એટલા માટે આપણે ચોક્કસ કહી શકીએ તેમ છીએ For Private and Personal Use Only
SR No.020354
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages872
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy