________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनगारधर्मामृतवषिणा टीका अ० १६ द्रौपदीची
जीवाश्चेतनादिलिङ्गव्यङ्गया एकेन्द्रियादयः तेषां दया रक्षणं जीवदयेति । इस्वत्वं प्राकृतप्रभवम् । धर्ममूलं भवतीति सर्वत्र क्रियाऽध्याहारः कार्यः ।
प्रतिमापूजनं विशुद्धपरिणामजनकत्वादुपादेयमितिकथनं निर्मूलम्--
धर्माङ्गेषु दयायाः प्राधान्यात् प्राथभ्यं वर्तते । हिंसासाध्यायां प्रतिमापूजायां दयाया अभावाद् धर्माङ्गत्वं न सिध्यति । तथा च विशुद्धात्मपरिणामरूपं धर्म पति कारणत्वं प्रतिमापूजनस्य न संभवति । अन्यच्च ---
इस लोक में यही बात कही गई है। जीवों की दया करना सत्य बोलना, पर धन के हरण करने का त्याग करना, कुशील का त्यागना, क्षमाभाव रखना, पांचों इद्रियों को वश में रखना ये सब धर्म के मूल हैं । जिस प्रकार विना मूल-जड़ के वृक्ष की स्थिति आदि नहीं हो सकती है-उसी प्रकार उनके विना भी धर्मरूपी महावृक्ष की जीवात्मा
ओं में स्थिरता नहीं हो सकती है जो व्यक्ति “प्रतिमा के पूजने से विशुद्ध परिणामों की आत्मा में जागृति होती है " इस बात का समर्थन करते हुए उपयोगिता सिद्ध करते हैं उनका यह कथन बिलकुल ही निर्मूल है क्यों कि धर्म में सर्वप्रथम स्थान दया को ही दिया गया है जीवों की हिंसा से साध्य इस प्रतिमापूजन में उस दया का संरक्षण ही नहीं होता है-इसलिये इसे धर्म का अंग कैसे माना जा सकता है जो धर्म का ही अंग नहीं बनता है उससे कैसे परिणामों में विशुद्धता की जागृति हो सकती है अतः यह प्रतिमापूजन धर्म प्राप्ति में कारण नहीं है ऐसा मानना चाहिये।
આ લેકમાં એ જ વાત બતાવવામાં આવી છે કે જીવ ઉપર દયા કરવી, સત્ય બોલવું, પારકાના ધનને લઈ લેવાની વૃત્તિને દૂર કરવી, કુશીલને ત્યાગ કરે, ક્ષમાભાવ રાખ, પાંચ ઇન્દ્રિયને વશમાં રાખવી આ બધાં ધર્મનાં મૂળ છે. જેમ મૂળ-જડ વગરનાં વૃક્ષની સ્થિતિ વગેરે જ થઈ શકે તેમ નથી તેમજ એમના વગર પણ ધર્મરૂપી મહાવૃક્ષની જીવાત્માઓમાં સ્થિરતા થઈ શકે તેમ નથી. જે વ્યક્તિ “પ્રતિમાના પૂજનથી વિશુદ્ધ પરિણામેની આત્મામાં જાગૃતિ થાય છે.” આ વાતને યોગ્ય માનીને આની ઉપગિતા સિદ્ધ કરે છે, તેમનું આ કથન સાવ નિમૂળ-વ્યર્થ છે. કેમકે ધર્મમાં સો પ્રથમ સ્થાન દયાને જ આપવામાં આવે છે. જેની હિંસાથી સાધ્ય આ પ્રતિમા પૂજનમાં તે દયાની રક્ષા જ થતી નથી. એટલા માટે આને ધર્મનું અંગ કેવી રીતે માની શકીયે. અને જે ધર્મનું જ અંગ થઈ શકતું નથી તેનાથી કેવી રીતે પરિણામમાં વિશુદ્ધતાની જાગૃતિ થઈ શકે. એટલા માટે આ પ્રતિમાપૂજન ધર્મપ્રાપ્તિમાં કારણ નથી આમ માની લેવું જોઈએ,
क्षा ४८
For Private and Personal Use Only