________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मैनगारधर्मामृतवषिणी टीका अ० १६ द्रौपदीया
कुपावचनिकंभावावश्यकमुच्यते-ये इमे चरकचीरिकादयो यावत् पाषण्डस्था उपयुक्तो यथावसरं यद्वश्यम्-ईज्याञ्जलि-होम-जपो-न्दुरुक्कनमस्कारादिकं भावरूपमावश्यकं कुर्वन्ति तेषां तत् कुप्रावचनिकं भावावश्यकम् ।
तत्र-इज्या-सन्ध्योपासनम् , अञ्जलि:-जलाञ्जलिः सूर्याय दीयते, होमःनित्यहवनम् , जपा-गायत्र्याः, उन्दुरुक-अयं देशीयः शब्दः धूपार्थकः, नमस्कारः बन्दनम् , एतेषां चरकादिभिः पाषण्डस्थैरवश्यं क्रियमाणत्वादावश्यकत्वम् । तदर्थोपयोगश्रद्धादिपरिणामसद्भावात् भावत्वम् । चरकादीनां तदर्थोपयुक्त होकर उन्हें सुनते हैं वह सब वाचना सुनना आदि कार्य नो आगम की अपेक्षा से लौकिक भाव आवश्यक है।
जो चरक चीरिकादि जन उपयुक्त होकर अपने आवश्यक कार्य स्वरूप इज्या, अंजलि, होम जप, उन्दुरुक, और नमस्कार आदि भाव: रूप आवश्यक करते हैं, उनके ये सब कार्य कुमावर्चानक भाव आव. इयक हैं संध्या की उपासना करना इज्या है, सूर्य के लिये जलकी अंजलि देना अञ्जलि है, नित्ल हवन करना होम, गोयत्री का पाठ करना जब, धूप का खेना उन्दुरुक और नमस्कार करना वन्दना कर्म हैं। ये सब कार्य चरकादि जनों द्वारा प्रतिदिन अवश्य करने योग्य होते हैं-अतः इनमें उन्हीं की मान्यतानुसार आवश्यकपना कहा गया है इनके करने में उनके अन्तः कारण में उनके अर्थ के प्रति उपयोग एवं श्रद्धा ओदिरूप परिणति का सद्भाव पाया जाता है। इस જે શ્રોતાઓ ઉપયુકત થઈને તેમનું શ્રવણ કરે છે તે બધું વાંચન શ્રવણ વગેરે કાર્ય ને આગમની અપેક્ષાએ લૌકિક ભાવ આવશ્યક છે.
- જે ચરક ચરિક વગેરે લોકે ઉપયુકત થઈને આવશ્યક કાર્યસ્વરૂપ ઈજ્યા, અંજલિ, હમ, જપ, ઉદુરુકક અને નમસ્કાર વગેરે ભાવરૂપ આવશ્યક કરે છે, તેઓના આ બધા કાર્યો કુબાવચનિકભાવ આવશ્યક છે. સંધ્યાની ઉપાસના કરવી એ ઈજ્યા છે, સૂર્યને માટે પાણીની અંજલિ આપવી તે અંજલી છે, દરરોજ હવન કરવો તે હોમ, ગાયત્રી પાઠ કરવો તે જ૫ અને ધૂપ કરે તે ઉદુરુક અને નમસ્કાર એ વંદના કર્મ છે. આ બધા કાર્યો ચરક વગેરે લેકે વડે હમેશાંઅવશ્ય કરવાગ્ય હોય છે. એટલા માટે આમાં તેમની માન્યતા મુજબ જ આવશ્યકપણું કહેવામાં આવ્યું છે. એમના આચરણથી તેમના હૃદયમાં તેના અર્થ પ્રત્યે ઉપગ અને શ્રદ્ધા વગેરે ૩૫ પરિણતિ ને સદુભાવ મળે છે. આ અપેક્ષાએ ત્યાં ભાવતા અને
For Private and Personal Use Only