________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मगारधर्मामृतवर्षिणी टी० म० १६ द्रौपदीचर्चा
वाचनं श्रवणं वा । लोके हि भारतस्य वाचनं श्रवणं पूर्वा एव क्रियमाणं दृश्यते, तथा रामायणस्य वाचनं श्रवणमपराह्न एव क्रियमाणं दृश्यते, वैपरीत्ये दोषदर्शनात् । ततश्वेत्थं लोकेऽवश्यकरणीयतयाऽऽवश्यकत्वं तद्वाचकस्य श्रोतुश्च तदर्थोंपयोग परिणामसत्त्वाद् भावत्वं, तद्वाचकः पुस्तकपत्रादिपरावर्तनरूपया इस्ताभिनयरूपया च क्रियया युक्तो भवति, श्रोतापि च गात्रसंयतत्व - करसंपुटीकरणादि
भारत का वांचना अथवा सुनना, अपराह्न में रामायण का वांचना या सुनना ये सब लौकिक भाव आवश्यक हैं। लोक में भारत का वांचना अथवा सुनना पूर्वाह्न में ही किया जाता है । रामायणका वांचन और श्रवण अपराह्न में ही होता हुआ देखा जाता है। इससे विरुद्ध प्रवृत्ति करने से अनेक प्रकार के दोषों का भोजन बनना पडता है, इस प्रकार लोक में भारतादिक ग्रन्थों का वांचना आदि कार्य नियमित समय में अवश्य करने योग्य होने की वजह से आवश्यक रूपमें माना गया है । अतः इसमें इस प्रकार से आवश्यकपना आ जाता है । तथा इनके वांचने वालो में या सुनने वालों में उनके अर्थ के प्रति उपयो गात्मक परिणाम के सद्भाव से भावरूपता आती है। क्यों कि जबतक उनके वांचने वाले में उनके अर्थ के प्रति उपयोगात्मक परिणाम की जागृति नहीं होगी. तब तक वे उन पुस्तकों के पत्रों आदि का परावर्तन करने रूप क्रिया और श्रोताओं को अनेक अर्थ की संगति बैठाने के लिये हम आदि के संचालनरूप अभिनय क्रिया का उपयोग ही
અપરામાં રામાયણનું વાચન કે શ્રવણ આ બધું લૌકિક ભાવ આવશ્ય છે. લેાકમાં ભારતનું વાંચન અથવા તે। શ્રવણ પૂર્વાદ્ઘમાં જ કરવામાં આવે છે. રામાયણનું વાંચન અને શ્રવણુ અપરાદ્ઘમાં જ થતું જોવામાં આવે છે. એથી વિરુદ્ધ આચરણ કરવાથી માણુસ ઘણી જાતના દોષાને પાત્ર થઇ પડે છે. આ પ્રમાણે ભારત વગેરે ગ્ર'થાનું વાંચન વગેરે કાર્યં નિયમિત સમયમાં આવશ્યક ક૨વા યોગ્ય હાવા ખદલ આવસ્યક રૂપમાં માનવામાં આવે છે. એથી આમાં આ રીતે આવશ્યકપણું આવી જાય છે. તેમજ એમનું વાંચન કરનારાઓમાં તેમના તરફ્ ઉપયાગાત્મક પરિણામના સદ્ભાવથી ભાવરૂપતા આવે છે. કેમકે જ્યાંસુધી તેમનુ વાંચન કરનારાઓમાં તેમના અથ પ્રત્યે ઉપયાગાત્મક પરિણામની જાગૃતિ થશે નહિ, ત્યાં સુધી તેએ તે પુસ્તકના પત્રા વગેરેના પરાવર્તન કરવારૂપ ક્રિયા અને શ્રાતાના માટે અનેક જાતના અર્થની સંગતિ બેસાડવા માટે હાથ વગેરેના હલનચલનરૂપ અભિનય ક્રિયા ઉપયાગ જ કેવી રીતે કરી શકે,
For Private and Personal Use Only