________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगराधामृतवर्षिणी टीका० अ० १६ द्रौपदीचर्चा बोधकस्य नाम्न एव श्राणेन महाफलसंभवः । एवं स्थापनापि भावरूपार्थशून्या, स्थापनया भावरूपार्थस्य नास्ति कोऽपि सम्बन्धः । भावजिनशरीरवर्तिनी याऽऽकृतिरासीत् , तस्या आश्रयाश्रयिमा रूपसम्बन्धो भावजिनेन सह तदानी विद्यमान आसीन् । यथा भावजिनं परास्तदानीं भावोल्लासोऽपि कस्यचित् संजातः, भी विषय प्रतिपादित नहीं किया है। भावनिक्षेप का ही विषय इसमें कहा है इसलिये भावजिन का बोध कराने वाले जिन 'अरिहंत' आदि नामों के सुनने से ही महाफल होता है ऐसा मानना चाहिये।
इसी प्रकार स्थापना निक्षेप भी भावरूप अर्थ से शून्य है कारण कि इसका उसके साथ कोई संबंध नहीं है भावजिन की अवस्था की आकृति पाषाण आदि की मूर्ति में “ यह वही है '' इस प्रकार की कल्पना करने का नाम स्थापना है तीर्थकर प्रकृति के उदयसे समवस. रणादि विभूति सहित आत्मा का नाम भाव जिन है इस भोव जिन के शरीर की जो आकृति है उसका संबंध विचारिये उस पाषाण आदि की प्रतिमा में कैसे आसकता है । क्यों कि इस आकृति का संबंध आश्रय आश्रयी भावसे वे जिन जिसकाल में थे उसी काल में उनके साथ था। उनके नहीं रहने पर पाषाण आदि में इस तरह का आश्रय आश्रयी भाव संबंध मानना उचित कैसे कहा जा सकता है, भावजिन के सद्भाव में जिस प्रकर उनके साक्षात् दर्शन से प्राणियों को एक प्रकार ને જ વિષય તેમાં બતાવ્યું છે એથી જીનને બેધ કરાવનાર જીન “અરિ હંત” વગેરે નામ શ્રવણથી મહાફળ પ્રાપ્ત હોય છે આમ સમજવું જોઈએ.
આ પ્રમાણે સ્થાપના નિક્ષેપ પણ ભાવ રૂપ અર્થથી રહિત છે. કારણ કે આને તેની સાથે કઈ પણ જાતને સંબંધ નથી. ભાવજીનની અવસ્થાની આકૃતિ પથ્થર વગેરેની મૂર્તિમાં “આ તેઓ જ છે ” આ જાતની કલ્પના કરવાનું નામ રથાના છે. તીર્થંકરની પ્રકૃતિના ઉદયથી સમવસરણ વગેરે વિભતિ સહિત આત્માનું નામ ભાવજીન છે. આ ભાવજીનના શરીરની જે આકૃતિ છે તેના વિષે આપણે પણ વિચાર કરીયે કે પથ્થર વગેરેની પ્રતિમામાં તેનો સંબંધ કેવી રીતે આવી શકે છે? કેમકે તે આકૃતિને સંબંધ આશ્રય આશ્રયી ભાવથી તે જીન જે કાળમાં હતા તે કાળમાં જ તેમની સાથે હતે. તેમની ગેરહાજરીમાં પથ્થર વગેરેમાં આ જાતને આશ્રય-આશ્રયી ભાવ સંબંધ માન્ય રાખવે કેવી રીતે ચોગ્ય કહી શકાય તેમ છે ? ભાવજીનના સદુભાવમાં જેમ તેમના સાક્ષાત દર્શનથી પ્રાણીઓમાં એક જાતને ભાલાસ ઉદ્ભવે
For Private and Personal Use Only