________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बमगार
मृतवर्षिणी टीका अ० १६ द्रौपदीचच
Tug
हंत प्रभु में संकेतित हुआ है-उसी रूप से संकेत से गोपाल के पुत्र में संकेतित नहीं हुआ है ! लौकिक व्यवहार के लिये ही केवल "अर हंत" ऐसा उसका नाम कर लिया गया है। नाम निक्षेप में जिसका निक्षेप किया जाता है उस जाति के द्रव्य, गुण और कर्म - क्रिया आदि निमित्त की अनपेक्षा रहती है इस निमित्त के सद्भाव में वह नाम निक्षेप का विषय नहीं माना जाता है। भाव निक्षेप का ही वह विषय होता है अतः यह निश्चित होता है कि अरहंत भगवान के ही नाम गोत्र के श्रवण के महाफल सूत्रकार ने प्रकट किया है यदि नामनिक्षेप से यह फल प्राप्त होने लगता तो फिर भावनिक्षेप की आवश्यकता ही क्या थी । उसके श्रवण मात्र से ही जीवों के आत्मिक भावों में शुद्धिरूप महाफल का लाभ होने लगता । तथा जिसका " अरिहंत " यह नाम है वह स्वयं अरिहंत प्रभु की तरह महापवित्र, ३४ अतिशय सहित ८ प्रातिहार्य आदि विभूति संपन्न हो जाना । परन्तु ऐसा नहीं होता है अतः यह मानना चाहिये कि यह सूत्र भावनिक्षेप की ही पुष्टि विधायक है - नामनिक्षेप का नहीं । नामनिक्षेप से भगवान अरिहंत की स्मृति भी नहीं कराई जाती है कारण कि वह नामनिक्षेप स्वयं उस प्रकार के भावों से शून्य है । अनुभूत पदार्थ की स्मृति हुआ करती
-
થયુ નથી. લૌકિક વ્યવહાર માટે ફક્ત “ અરહુંત 'આવું નામ પાડવામાં નામનિક્ષેપમાં જેના નિક્ષેપ કરવામાં આવે છે તે જાતિના દ્રવ્ય, ગુણુ અને ક–ક્રિયા વગેરે નિમિત્તની અપેક્ષા રહે છે. આ નિમિત્તના સદ્ભાવમાં તે नाभ- -નિક્ષેપના વિષય માનવામાં આવતા નથી. ભાવ નિક્ષેપને જ તે વિષય હાય છે. એથી એ સિદ્ધ થાય છે કે અરહુત ભગવાનના જ નામ ગેાત્રના શ્રવણથી જ સૂત્રકારે મહાફળ બતાવ્યું છે. જો નામનિક્ષેપથી આ ફળ મળી શકયું હત તેા પછી ભાવનિક્ષેપની આવશ્યકતા જ શી હતી ? તેના શ્રવણુ માત્રથી જ જીવેની આત્મિક ભાવામાં શુદ્ધિ રૂપ મહાફળના લાભ થવા માંડતા. તેમજ જેનુ " अरिहंत ” या नाम छे ते पोते अरिहंत प्रभुनी प्रेम भहाપવિત્ર, ૩૪ અતિશયા સહિત, ૮ પ્રતિહાય વગેરે વિભૂતિઓથી સપન્ન થઈ જાત, પણ આવું થતું નથી એથી એમ સમજી લેવુ જોઇએ કે આ સૂત્રથી ભાવનિક્ષેપની જ પુષ્ટિ થાય છે-નામ નિક્ષેપની નહિ. નામ નિક્ષેપથી ભગવાન અરિહંતની સ્મૃતિ પણ કરવામાં આવતી નથી કારણ કે તે નામ-નિક્ષેપ જાતે તે જાતના ભાવેાથી રાહત છે. અનુભૂત પદાર્થનું સ્મરણ થયા કરે છે જે
For Private and Personal Use Only