SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पाताधर्मकथामने मनवधां महाथों महानुभाग निपुर्णजनविज्ञेयां द्रव्यपर्यायमपञ्चवतीमनायनिधनाम् । अस्य प्रवचनस्याऽऽधन्तरहितत्वं च भगवता नन्दीमूत्रे निगदितम् " इच्चेइयं दुवालसंग गणिपिडगन कयाइ णासी ॥" इत्येतद् द्वादशाङ्गं गणिपिटकं न कदापि नासीत् ।। इत्यादि। है और पर्याय की अपेक्षा से उत्पादन व्ययरूप है, इसलिये भी जिन प्रतिपादित आगमरूप आज्ञा स्वयं द्रव्य और पर्याय के विस्तार वाली है। अथवा जीवादिक ममस्त ६ द्रव्यों की त्रिकालवर्ती समस्त पर्यायें इसमें प्रतिपादित हुई हैं, अथवा कोई भी द्रव्य कभी भी पर्याय रहित नहीं हो सकता है-स्वभाव पर्यायें और व्यञ्जन पर्यायें, विभाव पर्यायें और अर्थपर्यायें प्रत्येकक्षण में समस्तद्रव्यों में होती रहती हैं, इत्यादिरूप से द्रव्य और पर्यायों का प्रतिपादन इस आज्ञा में भगवान ने प्रदर्शित किया है इस अपेक्षा भी यह द्रव्य और पर्याय के विस्तार वाली मानी गई है तथा यह अनादि अनन्त है न कभी इस आज्ञा की आदि हुई है और न कभी इसका विनाश होगा। नंदीसूत्र में भी प्रवचन की अनादि अनन्तता के विषय में " इच्चेइयं दुवालसंग गणिपिडिगं न कयाइनासी" यही कहा है-ऐसा कोई सा भी काल नहीं था कि जिस काल में इस द्वादशांगरूप गणिपिटकका सद्भाव नहीं था। અપેક્ષાથી દરેક જીવ વગેરે પદાર્થ ધ્રૌવ્યરૂપ છે. અને પર્યાયની અપેક્ષાથી ઉત્પાદ વ્યયરૂપ છે. એટલા માટે પણ જિન પ્રતિપાદિત આગામરૂપ આજ્ઞા પિતે દ્રવ્ય અને પર્યાયના પ્રપંચ (વિસ્તાર) વાળી છે. અથવા તે જીવ વગેરે બધા ૬ દ્રવ્યના ત્રિકાલ વર્મા સમસ્ત પર્યાયે આમાં પ્રતિપાદિત થયા છે, અથવા કઈ પણ દ્રવ્ય કેઈ પણ દિવસે પર્યાય રહિત થઈ શકતું નથી. સ્વભાવ પર્યા અને વ્યંજન પર્યા, વિભાવ પર્યાયે અને અર્થ પર્યાયે દરેક ક્ષણમાં બધા દ્રામાં થતી રહે છે. ઈત્યાદિ રૂપથી દ્રવ્ય અને પર્યાયોનું પ્રતિપાદન આ આજ્ઞામાં ભગવાને બતાવ્યું છે. આ અપેક્ષાથી પણ આ દ્રવ્ય અને પર્યાયના પ્રપંચ (વિસ્તાર) વાળી માનવામાં આવી છે. તેમજ આ અનાદિ અનંત છે. કેઈ દિવસ આજ્ઞાની આદિ થઈ નથી અને કઈ પણ દિવસે આને વિનાશ थरी नहि. नदीसूत्रमा ५ अवयननी मनाहि मानतता सती (इच्चे इय दुवालसंग गणिपिडग न कयाइनानी) मे पात सेवामा भावी छे. એ કઈ પણ કાળ હતું નહિ કે તે કાળે આ દ્વાદશાંગ રૂપ ગણિપિટકનો સદભાવ હતે નહિ. આ રીતે આ આગમની મહત્તા અથવા તે એના મહા For Private and Personal Use Only
SR No.020354
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages872
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy