________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३
पाताधर्मकथागत ___ भगवदुक्तार्थमाह-" जे य अतीता" इत्यादि । ये च अतीता अतीतकालिकाः, ये च पड्डुप्पमा ' प्रत्युत्पन्नाः वर्तमानकालिकाः पञ्चभरतेषु पञ्चैरवतेषु पञ्चमहाविदेहेषु वर्तमानाः, ये च " आगमिस्सा" आगामिनः-भविष्यत्कालभाविनः, ते सर्वेऽपि अर्हन्तो भगवन्तः एवं वक्ष्यमाणप्रकारेण “आइवखंति" आख्यान्ति-परप्रश्नावसरे कथयन्ति । अत्र वर्तमानग्रहणमुपलक्षणं तेनातीतानागभूतकाल में तीर्थकर हुए हैं, वर्तमान काल में भी पांच भरत, पांच ऐरवत तथा पांच महाविदेह सम्बन्धी जितने भी तीर्थंकर हैं और भविष्यत काल में जो तीर्थकर होंगे उन सब ने जब उनसे किसी ने प्रश्न किया, तो एक यही उत्तर दिया है देव एवं मनुष्यों की सभा में अपनी सर्वभाषा में परिणमित हुई अर्धमागधीरूप दिव्यध्वनि द्वारा उन्हों ने समस्त जीवों को यही समझाया है, और हेतु, दृष्टान्तों द्वारा इसी बात की पुष्टि की है। वक्तव्य विषय के भेद और प्रभेदों को प्रकट करते हुए उन्हों ने अच्छी तरह से यही प्ररूपणा की है कि समस्त प्राणी पृथिवी आदिक एकेन्द्रिय स्थावर जीवों से लेकर द्वीन्द्रियादिक पंचेन्द्रिय जीव पर्यन्त प्रस जीव, चतुर्दश भूतग्रामरूप समस्त भूत, नरकगति, तिर्यश्चगति, मनुष्यगति एवं देवगति के समस्त जीव, एवं अपने द्वारा किये गये कर्मों के उदय के फल स्वरूप सुख दुःख आदि का अनुभव करने वाले समस्त सत्व दण्ड आदि द्वारा कभी भी ताडन करने गेग्य, घात करने योग्य, ये मेरे आधीन हैं ऐसा ख्याल ભૂતકાળમાં જેટલા તીર્થંકર થયા છે, વર્તમાનકાળમાં પણ પાંચ ભરત, પાંચ ઐરવત તથા પાંચ મહાવિદેહ સંબંધી જેટલા તીર્થ કરે છે અને ભવિષ્યકાળમાં જેટલા તીર્થંકરો થશે તે બધામાંથી જ્યારે કેઈએ પ્રશ્ન કર્યો ત્યારે એક જ ઉત્તર આપે છે, દેવ અને માણસોની સભામાં પિતાની સર્વ ભાષામાં પરિ. સુમિત થયેલી અર્ધમાગધી રૂપ દિવ્યધ્વનિમાં તેઓએ બધા ને એજ વાત સમજાવી છે અને હેતુ તેમજ દૃષ્ટાંત વડે આ વાતનું જ સમર્થન કર્યું છે. વક્તવ્ય વિષયને ભેદ અને પ્રભેદેને સ્પષ્ટ કરતાં તેઓએ સરસ રીતે એજ પ્રરૂપણ કરી છે કે સમસ્ત પ્રાણીઓ પૃથ્વિ વગેરે એકેન્દ્રિય સ્થાવર જીથી માંડીને દ્વીદ્રિય વગેરે પંચેન્દ્રિય જીવ સુધીના ત્રસ જીવ, ચતુર્દશ ભૂતગ્રામ રૂપ સમસ્ત ભૂત, નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિના બધા છે, અને પિતાના વડે કરવામાં આવેલાં કર્મોના ઉદયના ફળ સ્વરૂપ સુખ દુઃખ વગેરેને અનુભવતા બધા સવૅ દંડ વગેરેથી કોઈ પણ વખત તાડન કરવા યોગ્ય કે ઘાત કરેવા ગ્ય, કે એ મારા આધીન છે
For Private and Personal Use Only