________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३००
पाताधर्मकथा पाणातिपातविरमणवतिनां मुनीनां प्रतिमापूजोपदेशे स्वधर्मस्य मूलोच्छेदः स्यादेव । अत एव-जिनप्रणीतागमे प्रतिमापूजायाविधि!पलभ्यते । प्रतिमास्थापनार्थ अंगीकार करने में उस पूजन के समय में षट् काय के जीवों की विराधना जप अवश्यंभावी है तय भला! हम इसे विधेय मार्ग कैसे मान सकते हैं, और कैसे यह स्वीकार किया जा सकता है कि इस पूजन का कर्ता सच्चे धर्म का उपासक है तथा प्रतिमापूजन को धर्म माना जावे तो एक बड़ा भारी दोष यह भी आकर उपस्थित होता है कि सर्व प्रकार के हिंसादिक पापों से सर्वथा विरक्त महाव्रती मुनिजन जब इस प्रतिमापूजनरूप धर्म का उपदेश करेंगे तब वे भी कारितादिरूप कराने आदि रूप से इसके कर्ता होने के कारण अपने मुनिधर्म के मूलतः ही विध्वंसक माने जायेंगे। मुनिजन हिंसादिक सावध व्यापारों के कृत, कारित एवं अनुमोदना इन तीन करण एवं तीन योग से त्यागी हुआ करते हैं। जब ये प्रतिमापूजन रूप धर्म का गृहस्थों के लिये व्याख्यान देंगे तब उनके व्याख्यान से प्रेरित हो गृहस्थ जन उस ओर अपनी प्रवृत्ति चालू करने वाले होंगें, और उस प्रकार के उनके व्यवहार से इस कार्य में षट्काय के जीवों की विराधना होने से उस विराधना જે સાથે થાય છે તેમાં તે સાચા ધર્મના દર્શન સુદ્ધાં દુર્લભ છે. એટલા માટે પ્રતિમા–પૂજન સ્વીકારવામાં તે પૂજન કરતી વખતે પકાયના જીવની વિરાધના જ્યારે ચોક્કસપણે થવાની છે ત્યારે અમે તેને વિધેય માર્ગ કયા આધારે માન્ય કરીએ. અને એની સાથે સાથે અમે એ પણ કેવી રીતે સ્વીકાર કરીએ કે આ જાતનું પૂજન કરનાર સાચા ધર્મને ઉપાસક છે? જે પ્રતિમા પૂજનને ધર્મ રૂપે સ્વીકારીએ તે એમાં એક ભારે દેષ એ છે કે સર્વ પ્રકારનાં હિંસા વગેરે પાપોથી સર્વથા વિરક્ત મહાવતી મુનિજને જ્યારે આ પ્રતિમા પૂજન રૂપ ધમને ઉપદેશ આપશે ત્યારે તેઓ પણ કારિતાદિ રૂપ કરાવવા વગેરે રૂપથી એના કર્તા રૂપે હોવા બદલ પોતાના મુનિ ધર્મના મૂલતઃ વિવંસક ગણાશે. મુનિજને હિંસા વગેરે સાવધ વ્યાપારના કૃત, કારિત અને અનુમોદના આ ત્રણે કરણ અને ત્રણ યુગના ત્યાગી હોય છે. જ્યારે તેઓ પ્રતિમાપૂજન રૂપ ધર્મનું ગૃહસ્થને માટે વ્યાખ્યાન આપશે ત્યારે તેમનાં વ્યાખ્યાનથી પ્રેરાઈને ગૃહસ્થ તે પ્રમાણે આચરશે જ અને આ જાતનાં તેમનાં આચરણથી આ કામમાં બટુકાય જીવોની વિરાધના હોવાથી તે વિરાધનાને કરાવનારા આ ઉપદેશક મુનિઓ જ ગણશે ત્યારે એમના અહિંસા વગેરે મહાબતે વિગ અને ત્રિકરણ વિશુદ્ધ રૂપે કેવી રીતે રહી શકશે ? એથી યમલાભને ઈચ્છતાં પણ તેઓ આ જાતના વિચારોની ભૂલમાં જ મેટી ભૂલ કરી
For Private and Personal Use Only