________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वामृतवर्षिणी टी० अ० १६ सुकुमारिकानिरूपणम्
9
यथा पोहिला यावद् उपलब्धम्' अयमर्थः यथा तेतलिपुत्रभार्या पोहिला स्वभर्तृवशीकरणोपायप्रदर्शनार्थ सुव्रतां साध्वों पृच्छनिस्ट तथा सुकुमारिका दारिका गोपालिका संघाटकं पृष्ठवती, तादृशं चूर्णयोगादिकमुपलब्धं ज्ञातं किम् ? येनाई सागरस्य दारकस्येष्टा कान्ता यावद् भवेयं आर्यास्तथैव भणन्ति यथा पोट्टिलि जेणं अहं सागरस्त दारगस्स इट्ठा कंता जाव भवेजाभि, अज्जाओ तव भणति तहेव साबिया जाया, तहेव चिंता, तहेव सागरदत्त सत्थवाह आपुच्छर जाव गोवालियाणं अंतिए पव्वइया ) हे आर्याओं । मैं अपने पति सागर दारक के अनिष्ट बनी हूं यावत् अकान्त अप्रिय अमनोज्ञ एवं अमनोम मनः प्रतिकूल बनी हुई हूँ । वे मेरा नाम गोत्र कुछ भी सुनना नहीं चाहते हैं। तो फिर उनके साथ परिभोग करने की तो बात ही क्या है । मुझे तो उन्होंने सर्वथा ही छोड़ दी है। अपिच- मेरे पिता मुझे जिस २ व्यक्ति के लिये देते हैं- मैं उस २ व्यक्ति के लिये भी अनिष्ट आदि बन जाती हूँ । हे आर्याओ ! आप तो बहुश्रुत हैं अनेक शास्त्रों की ज्ञाता है-ज्ञान के अतिशय से संपन्न हैं । इस प्रकार उस सुकुमारिका ने पोट्टिला की तरह अपने पति को वश में करने के विषय में उनसे उपाय पूछा पोहिलाने अपने पति तेतलिपुत्र को वश में करने को पहिले जैसे सुव्रता साध्वी के संघाटेसे उपाय पूछा था और कहा आपको यदि कोई ऐसा चूर्ण आदि का प्रयोग उपलब्ध
एवं जहा पुढला जाव उवल जेगं अहं सागरस्स दारगस्स इड्डा कंता जात्र भवेज्जामि, अज्जाओ तहेव भगंति, तदेव साविया जाया, तब विता, तव सागरदत्तं सत्यवाहं आपुच्छर जाव गोवालियाणं अतिए पञ्ञझ्या ) હું આર્યાએ ! મારા પતિ સાગરદારક માટે હું અનિષ્ટ થઈ ગયેલી છું ચાવત્ અકાંત, અપ્રિય, અમનેાજ્ઞ અને અમનેામ થઈ ચૂકી છું. તેએ મારા નામ ગેાત્ર કઇ પણ સાંભળવા ઈચ્છતા નથી ત્યારે તેમની સાથે પરિભાગ કરવાની તે વાત જ શી કરવી. તેએએ મને એકદમ જ જે છેડી દ્વીધી છે. અને મારા પિતાએ મને જે જે માણુસને આપે છે તે બધા માટે પણ હું અનિષ્ટ વગેરે થઈ જાઉં છું. હું આર્યાએ! તમે તા મહુશ્રુત છે, ઘણાં શાસ્ત્રોને જાણા છે, જ્ઞાન સ`પન્ન છે. આ રીતે પાટ્ટિાની જેમ જ સુકુમારિકા દારિકાએ પશુ પતિને વશમાં કરવા માટેના ઉપાયેાની પૂછપરછ કરી. પેાટ્ટિલાએ પતન, તેલિપુત્રને વશમાં કરવા માટે પહેલા સુત્રતા સાધ્વીના સઘા ઢાથી જેમ ઉષાયે પૂછ્યા હતા તેમજ તેણે પશુ તેમને કહ્યું કેજો એવા
For Private and Personal Use Only