________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
বামকাথায় वर्णनं बोध्यमित्यर्थः, 'यावरयणप्पभाए सत्तसु उववना' यावद् रत्नप्रभायां सप्तसूत्पन्ना-अयं भावः-उरः परिसर्पभवतो निः मृत्य पञ्चम्यां धूमपभायां पृथिव्यासस्कृष्टतः सप्तदशसागरोपमस्थितिकेषु नरयिकेवत्पना, ततो निः मृत्य द्वितीय बारमुर परिसर्वेषत्पद्यते, तत्रापि पूर्ववत् कालं कृत्वा द्वितीयवारमणि पञ्चम्यां पृथिमहा नेयध्वं जाव रयणप्पभाओ सत्तसु उववन्ना, तो उव्वद्वित्ता जाई ईमाई खहायर विहाणाइं जाव अदुत्तरं च णं खरवायर पुढविकाइयत्ता ते तेसु अणेगसतसहस्स खुत्तो) वहां से भव स्थिति समाप्त होते ही वह निकली-निकल कर तीसरी बार भी मत्स्य की पर्याय में उत्पन्न हुई। वहां शस्त्र विद्ध होकर दाह की व्युत्क्रान्ति से मरी सो मर कर दुधारा भी छठी ही पृथिवी में २२ बावीस सागर की उत्कृष्ट स्थिति ले कर उत्पन्न हुई । वहाँ की भवस्थिति समाप्त कर जब वह वहां से निकली तो उरः परिसर्प की पर्याय में उत्पन्न हुई । वहां पर भी वह शस्त्र विद्ध होकर दाह की व्युत्क्रान्ति से-उत्पत्ति से काल अवसर काल कर धूमप्रभा नाम की पंचम पृथिवी में नैरयिक की पर्याय से उत्पन्न हुई । वहां सत्तरह सागर की उत्कृष्ट-स्थिति इसकी हुई। गोशालक की तरह इसका वर्णन जानना चाहिये । तात्पर्य इसका इस प्रकार है१७ सागर की उत्कृष्ठस्थिति वाले पंचम नरक से निकल द्वितीय बार भी वह उरः परिसर्प की पर्याय से उत्पन्न हुई । वहां से पूर्व की तरह उव्वद्वित्ता मच्छेसु उरएमु एवं जहा गोसाले तहा नेयन्वं जाव रयणप्प भाओ सत्तम उववन्ना, तो उन्वद्वित्ता जाइं इमाइं खहयरविहाणाई जाव अदुत्तरं, च णं खरवायरपुढविकाइयत्ता ते तेसु अणेगसतसहस्सखुत्तो) ત્યાંની ભવસ્થિતિ પૂરી થતાં જ તે ત્યાંથી નીકળી અને નીકળીને ત્રીજી વાર પણ માછલીના પર્યાયમાં જન્મ પામી. ત્યાં શસ્ત્રથી વીંધાઈને તથા દાહથી પીડાઈને મરણ પામી અને તે વખતે પણ છઠી પૃથિવીમાં ૨૨ સાગરની . સ્થિતિ લઈને ઉત્પન્ન થઈ. ત્યાંની ભવસ્થિતિ પૂરી કરીને જ્યારે તે ત્યાં ! નીકળી ત્યારે તે ઉરઃ પરિસર્પના પર્યાયમાં જન્મ પામી. ત્યાં પણ તે શસ્ત્રથી વધાઈને અને દાહથી પીડાઈને કાળ અવસરે કાળ કરીને ધૂમાબા નામની પંચમ પૃથિવીમાં નરયિકના પર્યાયથી જન્મ પામી. ત્યાં ૧૭ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ તેની થઈ. ગોશાલકની જેમ આનું વર્ણન જાણી લેવું જોઈએ. મતલબ આની આ છે કે ૧૭ સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પંચમ નરકથી નીકળીને બીજી વખત પણ તે ઉરઃ પરિસર્પના પર્યાયથી જન્મ પામી. ત્યાંથી પણ પહેલાંની જેમજ કાળ અવસરે કાળ કરીને બીજીવાર પણ આ પંચમ પથિવીમાં
For Private and Personal Use Only