________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
माताधर्मकथागर ततस्तस्याः पुष्करिण्याश्चतुर्दिक्षु वनषण्डा आरोपिताः संरक्षिताः संवर्धिताः, ततस्तेषु वनषण्डेषु पौरस्त्ये चित्रसभा, दाक्षिणात्ये महानसशाला, पाश्चात्ये चिकित्सा शाला, औदीच्ये वनषण्डेऽलंकारिकसभा मया कारिता, इति । ' यावत्-नन्दायां पुष्करिण्यां दर्दुरतयोपपन्नः' ततो राजगृहविनिर्गतो बहुजनस्तत्र पुष्करिण्यां स्नानं कुर्चन जलं पिवन पानीयं घटादिभिर्नयन परस्परमेवमवादीत्-भो देवानुप्रिया ! धन्यः कृतार्थः खलु नन्दो मणिकारश्रेष्ठी यस्य खलु इयमेतद्रूपा नन्दापुष्करिणीत्यादि, तत् प्रशंसावचनमहं बहुजनस्यान्तिके श्रुत्वा हृष्टतुष्टः सातगौरवसुखमनुभवन् आसम् । ततः खलु मम मणिकारश्रेष्ठिभवे प्रबलतरशातगौरव ननितकर्मोदयेनानंदा नाम की पुष्करिणी उन्ही की आज्ञा से बन वाई ! उस की चारों दिशाओं में चार वनषंड लगवाये वे संरक्षित होकर खूब अच्छी वृद्धिं. गत हुए उन वनपंडों में से जो पूर्व दिशो संयन्धी वनषंड था उसमें मैंने एक चित्र सभा बनवाई दक्षिण दिशा संबन्धी वनषंड में एक महा. नस शाला,पश्चिमदिशा संबन्धी वनषंड में चिकित्सा शाला और उत्तर दिशा संबन्धी वनपंड में अलंकारिक सभा बनवाई। राजगृहनगर से निर्गत अनेक जन उस पुष्करिणी में स्नान करते-पानी पीते और उस में से पानी भी भरते-तब परस्पर मिलकर वे इस प्रकार से बात चीत करते कि भो देवानुप्रिय ! मणिकार नंद श्रेष्ठी धन्यवाद का पोत्र है, कृतार्थ है-जिसने इतनी अच्छी इस नंदा पुष्करिणी को बनपाया है। इस तरह के प्रशंसात्मक वचन सुनकर मैं हर्षोत्फुल्ल गात्र हो जाता, मेरा चित्त संतुष्ट हो जाता। मैं उस समय शोत गौरव के આપી દીધી. તેમની આજ્ઞાથી જ મેં નંદા નામે પુષ્કરિણી બંધાવી છે. તેની ચારે દિશાઓમાં ચાર વનષડે રોપાવ્યા. સુરક્ષિત થયેલાં વનણંડે ખૂબ જ વૃદ્ધિ પામ્યા પૂર્વ દિશા તરફના વનખંડમાં મેં એક ચિત્રસભા બનાવડાવી હતી દક્ષિણ દિશાના વનખંડમાં એક વિશાળ મહાનસ શાળા (રઈ ઘર), પશ્ચિમ દિશાના વનખંડમાં ચિકિત્સાલય (દવાખાનું) અને ઉત્તર દિશાના વનખંડમાં અલંકારિક સભા બનાવડાવી. રાજગૃહ નગરના ઘણા માણસે પુષ્કરિણીમાં સ્નાન કરતા, પાણી પીતા અને તેમાંથી પાણી ભરતા હતા ત્યારે તેઓ પરસ્પર વાતચીત શરૂ કરવા માંડતા કે હે દેવાનુપ્રિય! મણિકાર શ્રેષ્ઠિ ધન્યવાદને લાયક છે. કતા છે, કેમકે તેણે કેવી સરસ નંદા પુષ્કરિણી બનાવડાવી છે. આ રીતે પિતાના જ વખાણ સાંભળીને હું ખુશ ખુશ (હસ્કુલ) થઈ જતે અને મારું હૈયું સંતુષ્ટ થઈ જતું હતું. હું તે વખતે શત ગૌરવના ઉદયથી ખૂબ જ
For Private And Personal Use Only