________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मागारधर्मामृतषिणी टी० अ० १३ नन्दमणिकारभवनिरूपणम् चिकित्साशालायां, खलु बहवो चिकित्सकाश्च वैद्याः वैद्यपुत्राश्च, 'जाणुया य' मायकाः चिकित्साशास्त्रमनधीत्यापि वैद्यप्रत्तिदर्शनेन च्याधिधारणविधिज्ञाश्च, शायकपुत्राश्व- चिकित्सावेदिनां सुताश्च, तथाकुशल:-स्वकीयतर्कतश्चिकित्सादौ प्रवीणाश्च, कुशलपुत्राः तेषां पुत्राश्च दत्तभृतिभक्तवेतनाः बहूनां ' वाहियाणं' व्याधितानां विशिष्टदुःख जनककुष्ठादिरोगवतां. 'गिलाणाग य ' ग्लानानां 'रोगियाणं य ' रोगिकाणां दुर्बलानां शक्तिहीनानां च ' तेइच्छंकरेमाणा' चिकित्सांक व्याधिपतीकारं, कुर्वन्तः, विहरन्ति । तस्यां शालायां अन्ये चात्र बहवः पुरुषाः दत्तभृतिभक्तवेतनास्तेषां बहूनां व्याधितानां च ग्लानानां च रोगिकानां च दुईन्दर थी। इस में अनेक वैद्य, वैद्यपुत्र ज्ञायक ज्ञायकपुत्र, कुशल, कुशल पुत्र, भृति, भक्त और वेतन देकर नियुक्त किये हुए थे। ये वहां अनेक न्यधियुक्त मनुष्यों की ग्लान मनुष्यों की, रोगी मनुष्यों की, दुर्यल मनुः व्यों की, चिकित्सा करते थे। वहां और भी परिचारक मनुष्य भृति भक्त और वेतन देकर नियुक्त किये हुए थे-जो इन व्याधित ग्लान, रोगी और दुर्यल मनुष्यों की औषध, भैषज्य, भक्त और पान से सेवा किया करते थे। चिकित्सा शास्त्र का अध्ययन किये विना ही जो वैचों की प्रवृत्ति देख २ कर व्याधि को दूर करने का अनुभव प्राप्त कर लेते हैं ऐसे व्यक्ति यहां "ज्ञायक" शब्द से गृहीत हुए हैं। जो अपनी तर्कणा के बलपर चिकित्सा आदि में निपुण होते हैं वे यहाँ "कुशल" शब्द से गृहीत हुए हैं। विशिष्ट दुःखोत्पादक कुष्ठादिरोग से जो पीडित हो रहेहैं ऐसे मनुष्य यहां व्याधित शब्द के वाच्य हुए है । एक
ता. तेमा या धो, वैध पुत्री, शाय४, ज्ञायपुत्री, शत, सुशस पुत्री, ભતિ, ભક્ત અને વેતન આપીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે બધા ત્યાં ઘણા માંદા માણસોની, ગલાન માણસોની, રેગીઓની, કમજોર માણસની ચિકિત્સા (ઈલાજ) કરતા હતા ત્યાં બીજા પણ ઘણાં પરિચારકજને ભૂતિ, ભક્ત અને વેતન (પગાર) આપીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ માંદા, ગ્લાન, રોગી અને કમર માણસની ઔષધ, ભૈષજ્ય, ભક્ત અને. પાનથી સેવા કરતા હતા. ચિકિત્સાશાસ્ત્રના અભ્યાસ કર્યા વગર જ જે વૈદ્યોની પ્રવૃત્તિ–વૈદ્ય કેવી રીતે બીમારની ચિકિત્સા કરે છે?—આ બધું જોઈને બીમારેને મટાડવાને અનુભવ મેળવે છે તે માણસ અહીં “જ્ઞાયક' ના રૂપમાં પ્રયુક્ત થયો છે. જે પિતાની તર્કણશક્તિના આધારે ઈલાજ વગેરેમાં નિપુણ હોય છે તેઓ અહીં કુશળ' શબ્દના રૂપમાં ગૃહીત થયા છે. વિશિષ્ટ છેત્પાદક કુષ વગેરે રોગથી જે પીડાતા રહે છે એવા માણસે અહીં વ્યાધિત
For Private And Personal Use Only