________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અખિલ ભારત સ્વ. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતી
રાજકેટ.
શાસ્ત્રોની કી માહિતી.
ગયા સત્તરમા વાર્ષિક રિપોર્ટમાં બતાવેલ ૨૧ શાસ્ત્ર પ્રસિદ્ધ થયાં પછી નીચે મુજબ વધુ કામકાજ થયેલ છે.
૧. હાલમાં ભગવતી ભાગ બીજે, સમવાયંગ સૂત્ર તથા પ્રશ્ન વ્યાકરણ એમ
ત્રણ સૂત્રે પ્રસિદ્ધ થયાં છે. ૨. ભગવતી ભાગ ૩ જે બહાર પડવાની તૈયારીમાં છે. ૩. ભગવતી ભાગ ૪ થે તથા પ મ હાલમાં છપાય છે. ૪. જ્ઞાતા સુત્ર ભાગ ૧ , ૨ તથા જે છપાય છે. ૫. કુલ્લે લગભગ ૩૦ સૂત્રે પૂજ્ય ગુરુદેવે લખીને પૂરાં કરેલાં છે. તેમાનાં
છપાયા વગરનાં જે સૂત્રે બાકી છે તેનું અનુવાદનું તેમજ સશેષનનું કેટલુંક કામ ચાલુ છે. અને કેટલુંક બાકી છે.
૬. નિશીય સૂત્ર, સૂર્ય પન્નતી તથા ચંદ્ર પન્નતી સૂત્ર એ બાકી રહેલાં ત્રણ
સૂત્રે લખવાનું કામ અત્યારે ચાલે છે. આવા આગમ શાસ્ત્રોના મહદ્ કાર્યમાં જ્ઞાનદાનના શોખીને, દાનવીરે બનતી મદદ મેકલાવે તેમ વિનંતિ કરવામાં આવે છે.
For Private And Personal Use Only