________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
अनगारधर्मामृतवर्षिणी टीका अ० ८ महाबलादिषट्ाजस्वरूपनिरूपणम् २५७
परमानुरागः, (२०) प्रवचने प्रभावना = प्रभूतभव्येभ्यः प्रव्रज्यादानं भवकूपपत त्माणियाणसमाश्वासनपरायण जिनशासनमहिमोपबृंहणं समस्तस्य जगतो जिनशासन रसिक करणं मिथ्यात्वतिभिरापहरणं चरणकरणशरणीकरणं च ।
एतानी - तीर्थकत्वमाप्तिः विंशतिस्थानकानि सर्वजीवसाधारणानि सन्तीति दर्शयितुमाह-' एएहि तित्थयरत्तं लहइ जीवो' इति । एतैः कारणैस्तीर्थकरत्वं लभते जीवः ।
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
न करना, (१७), अपूर्व ज्ञान का पढना, (१८), श्रुतभक्ति - जिनेन्द्र द्वारा प्रतिपादित आगमों में परम अनुराग रखना, (१९), प्रवचन प्रभावना अनेक भव्य जीवों को प्रव्रज्या देना, संसारकूप में पड़ते हुए प्राणीयों की रक्षा करने के आश्वासन में परायण ऐसे जिनशासन की महिमा बढाना, समस्त जगत के जीवों को जिन शासन का रसिक बनाना, मिथ्यात्वरूप तिमिर का ध्वंस करना, और चरण सत्तरी एवं करण सत्तरी की शरण में रहना यह सब प्रवचन प्रभावन है ( २०) ।
ये २० स्थान समस्त जीवों को तीर्थंकर पदकी प्राप्ति में कारण है । (एएहि कारणेहिं तित्थयरत्तं लहहं जीओ) इन्हीं वीस स्थानक के सेवन से जीव तीर्थकर पद को प्राप्त करता है । अन्यत्र भी यही बात कही है-जिनागम में अनेक तप प्रसिद्ध हैं परन्तु इन श्री बीसस्थानरूप तपस्या के समान और कोई तप नहीं हैं । इन बीस स्थानों में से कोई एक स्थान की आराधना करके जीव अरिहंतो के बीच में उत्तम जिनेन्द्र के पद को पाता है।
સુખ મળે તેમ કરવું-(૧૭) અપૂર્વજ્ઞાનનું વાંચન કરવું. (૧૮ શ્રુતભક્તિ-જિને ન્દ્રપ્રતિપાદિત આગમા-માં ખૂખજ અનુરાગ રાખવે, ૧૯ પ્રવચન પ્રભાવના –અનેક ભવ્યજીવાને પ્રવ્રજ્યા આપવી સંસાર રૂપી વાવમાં પડનાર પ્રાણીઓની રક્ષા કરવા રૂપ આશ્વાસન માં પરાયણ એવા જિન શાસનના મહિમા પ્રશસ્ત કરવા. જગતના બધા જીવાને જિનશાસનના રસિક અનાવવા. મિથ્યાત્વ રૂપ અંધકારને નાશ કરવા, અને ચરણસત્તરી અને કરણસત્તરીની શરણમાં રહેવુ. આ પ્રવચન પ્રભાવના છે. ૨૦
આ વીસ સ્થાને બધા જીવાને માટે તીર્થંકર પદની પ્રાપ્તિમાં કારણુ भूत होय छे. "एएहि कारणेहि तित्ययरतं लहइं जीओ " २ गो द्वारा જીવ તીર્થંકર પદ્મ મેળવે છે. બીજી ઘણી જગ્યાએ પણ એજ વાત કહેવામાં આવી છે. જિનાગમમાં અનેક તપ પ્રસિદ્ધ છે, પણ આ શ્રી વીસ સ્થાન રૂપ તપસ્યા જેવી બીજી કોઈપણ તપસ્યા નથી. આ વીસ સ્થાનામાંથી ગમે તે એક સ્થાનની આરાધના કરીને જીવ અરિહતેાની મધ્યે ઉત્તમ જિનેન્દ્રના પદને મેળવે છે.
का ३३
For Private And Personal Use Only