________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંભાત નિવાસી શેઠ શ્રી. હરિલાલ અનુપચંદ શાહ
નો ટુંક જીવન પરિચય
ખંભાતના આગેવાન નાગરિક અને ઉદ્યોગપતિ શેઠ શ્રી. હરિલાલ અનુપચંદ સાડીવાળા ને જન્મ સં. ૧લ્પર તા. ૪-૬–૧૮૯૬ ના રોજ થયો હતો તેઓ સાધારણ સ્થિતિમાંથી આપ બળે આગળ વધ્યા હતા તેઓ કુનેહબાજ વેપારી હેવા ઉપરાંત વિચારવાનું સામાજિક કાર્યકર પણ હતા. સમાજ સેવાના આદર્શ પાછળ એમનું જીવન સતત કાર્યક્ષમ રહેતું સને ૧૯૪૭ માં આઝાદી વખતે ખંભાત શહેરની કટોકટી વખતે તેઓની હિંમત-ધગશ–અને ઉદારતાએ પ્રજાને પ્રેરણા આપી હતી.
ખંભાતના જાહેર જીવનમાં તેઓ પહેલેથી જ રસ લેતા આવ્યા હતા તેઓ ખંભાત સેવા સંઘના સભ્ય હતા અને પ્રજા મંડળની કારોબારીના તેઓ મેમ્બર હતા અને ગાંધીજીની અસહકારની ચળવળમાં તેમણે સક્રિય રસ લીધો હતે.
આ ઉપરાંત ખંભાતના–મેટરનીટી હોમ અને ધી કેખે જનરલ હોસ્પીટલના ઉત્પાદક હતા. આ હોસ્પીટલને તેમણે મેટી રકમની સખાવત કરી હતી આ સંસ્થામાં આરંભથી જ વરસ સુધી તેમણે મંત્રી તરીકેની સેવા આપી હતી–પિતાની રકમ ઉપરાંત અને શ્રીમન પાસેથી નાણાં મેળવી આ સંસ્થાને ખૂબજ વિકસાવવામાં તેમને તન-મન અને ધન નો ફાળે હેવાથી આજે આ સંસ્થા સુંદર પ્રગતિને પથે ચાલી રહેલ છે સં. ૧૯૪૭ માં તેમના ઉપર લકવાને હુમલે થયેલ અને તેઓ પથારી વશ બન્યા છતાં સામાજિક ધાર્મિક આદિ સેવા કાર્યોમાં તેમની સલાહ સૂચન માર્ગદર્શક પ્રેરણા દાયી હતા.
અનેક વિધ ક્ષેત્રની સામાજિક સેવાઓ ઉપરાંત તેમની ધાર્મિક સેવાઓ અને દાન વૃત્તિ પણ એટલી જ પ્રશંસનીય અને ધ પાત્ર છે
સ્થા. જૈન સાધુ સાધ્વીજીઓની સેવા કરવી એ તેમને જીવન મંત્ર હતે. ખંભાતમાં દર વરસે ચાતુર્માસ થાય એ માટે તેમને પ્રયત્ન રહે અને ચાતુર્માસ કરાવી–ધાર્મિક ક્રિયાઓને ઉત્તેજન આપવામાં દ્રવ્યને સદુપયોગ કરતા
એકવાર સ્થા. જૈન સમાજના બા.. વિદુષી મહાસતીજી લીલાવતીબાઈ સ્વામી ખંભાતમાં પધારેલા થોડા જ દિવસમાં વિહાર કરવાને નિર્ણય મહાસતીજી એ શ્રી સંઘને જણાવ્યું શ્રી સંઘે શેડા દિવસ વધુ રેકાઈ જવા (સંઘને તેમની અમૃત વાણીને વધુ લાભ મળે તે હેતુથી) વિનંતી કરી પૂ. મહાસતીજીએ એક શરત મૂકી કે કઈ પણ દંપતી આજીવન બ્રહ્મચર્થ વૃત સ્વીકારે તે તમારી એટલે શ્રી સંઘની વિનતી માન્ય રહે,
For Private and Personal Use Only