________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५४४
शताधर्मकथा
"
यत्रेव अहं तत्रेव हन्यमागतः स नूनं द्दे मेघ ! अर्थः समर्थः ?, मेघोऽनगारः प्राह त । भगवानाह - हे देवानुप्रिय ! यथासुखम्, आत्मनः कल्याणं यथाभवेत तथाकुरु मा प्रतिबधं कुरु ॥सू० ४८ ॥
मूलम् - तपणं से मेहे अणगारे समणेणं भगवया महावीरेणं रे अन्भन्नाए समाणे हट्टु जाव हियए उट्ठाए उट्टेइ, उट्टित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणपयाहिणं करेइ करिता वंदइ नमसइ, वंदित्ता नमस्सित्ता सयमेव पंचमहव्वयाई आरुहित्ता गोयमाइ समणे निग्गंथे निग्गंधीओ य खामेइ, खामित्ता य तहारु
मेहा । अट्ठे समट्ठे ? हंता अस्थि, अहामुहं देवाणुपिया । मा पडिबंधं करेह) कि 'मैं इस उदार आदि विशेषणों वाले तपः कर्म से शुष्कशरीर आदि हो रहा हूँ सो अब प्रातः - काल होते ही सूर्य के प्रकाशित होने पर श्रमणभगवान् महावीर से आज्ञा प्राप्त कर यावत् तथा गौतमादिक मुनिराज से और यावत् सब जीवों से खमत खामणा कर विपुल नामक पर्वत पर जाऊ और वहां के घनीभूत मेघ के समान श्याम पृथिवीशिलापट्टक की प्रतिलेखना कर भक्त पान का त्याग कर पादपोपगमन संधारा धारण करू" | ऐसा विचार कर ही तुम मेरे पास यहां शीघ्र आये हुए हो । कहो मेघ ! यही बात है न ? मभुद्वारा अपना अभिप्राय स्पष्ट कियो सुनकर मेवकुमार ने उनसे कहा- हां प्रभु यही बात है। तब प्रभुने कहा- हे देवानुप्रिय ! तुम्हें जिसमें सुख मालूम पडे- वैसा करो प्रमाद मत करो | || ४८ ||
કે
तेणे व हव्यमागए से णूणं मेहा ! अट्टे समहे ! हंता अस्थि महासुरं देवाणु पिया ! मा पडिबंध करेह) हुआ उहार वगेरे विशेषाशेोवाणी तपस्याथी શુષ્ક, રુક્ષ અને નિસ્તેજ થઇ ગયા છુ. તો હવે સવાર થતાં જ સૂર્ય ઉદય પામશે ત્યારે શ્રમણુ ભગવાન મહાવીરની આજ્ઞા મેળવીને ગૌતમ વગેરે મુનિરાજાની અને બીજા બધાં પ્રાણીઓની ખમત ખામણા કરીને વિપુલ નામના પર્વત ઉપર જાઉં અને ત્યાંના ધનીભૂત મેઘનાજેવા કાળાપૃથ્વી શિલાપટ્ટકની પ્રતિલેખના કરી, ભક્ત પ્રત્યાખ્યાન કરીને પાદપાપગમન સંથારા ધારણ કરું. આમ વિચાર કરીને તમે તરત જ મારી પાસે આવ્યા છે. એટલે મેઘ ! એ જ વાત છે ને? પ્રભુ દ્વારા પેાતાના અભિપ્રાય સ્પષ્ટ કરાએલા સાંભળીને મેઘકુમારે તેમને કહ્યું- ‘હા પ્રભુ એજ વાત છે ! ત્યારે પ્રભુએ કહ્યું હું દેવાષિય ! તમને જેમાં સુખ થાય તેમ કરે પ્રમાદ કરો નિહ ાસુત્ર ૪૮
For Private and Personal Use Only