________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८
ज्ञाताधर्मकथासूत्रे
धर्मेभ्या दूरं यातः = गतः सकलापादेयगुणमधिगतः स आर्य, उक्तश्च "प्रमादमिथ्यात्व कषायदोषा, - दाराद्गतः सद्गुणराशिमाप्तः । बुद्धः परेषां प्रतिबोधको य, स्तमाहुरायें विबुधा गुणज्ञाः || १ || " 'सुधर्मा' इति नामकः स्थविरः = तपः संयमादिषु सीदतः साधून् इहलोक परलो कापायप्रदर्शनपूर्वकं सारणावारणाभ्यां स्थिरीकरोतीति स तथोक्तः, स्थविरगुणसंपन्नइयर्थः, उक्तञ्श्च-
रत्नत्रये वर्त्ततोऽगारान् स्थिरीकरोत्यत्र विषीदतश्च ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूत्रार्थयुक्तो गणनायकश्च, सच्छत्तिमान् स स्थविरो विभाति ॥ १॥ शिष्य आर्य सुधर्मा स्वामी नामके स्थाविर थे । समस्त हेग धर्मोसे दुर रहना और सफल उपादेय गुणों से भरपूर होना उसका नाम आर्य है । कहा भी है प्रमाद मिथ्यात्व अविरति कषाय ये सब दोष हैं-यधर्म हैंउनसे रहित होना तथा सद्गुण राशिसे युक्त होना स्वयंबुद्ध होना पर को प्रतिबोधित करना - ये धर्म आर्य के लक्षण हैं। ये लक्षण सुधर्मास्वामी में था। इसलिये उन्हें आर्य कहा है। ता तथा संयम आदि गुणोंसे जो साधुजन शिथिल हो रहे हों उन्हें इसलोक तथा परलोक संबन्धी भय प्रदर्शनपूर्वक सारणात्रारणाद्वारा तप संयम में स्थिर करनेवाला जो होता है उसका नाम स्थविर है । अय सुधर्मास्वामी स्थविर के इन गुणों से सम्पन्न थे इसीलिये सूत्रकार ने उन्हें नाम से कहा है । कहा भी है- रहन में वर्तमान जो अनगार उससे च्युत हो रहे हों उसमें दृढकरने वाला सूत्र और उसके अर्थका विशेश्वोध रखने वाला गणका नेता तथा विशि
વીરના શિષ્ય આ સુધર્મા સ્વામી નામે સ્થવિર હતા. બધા હેય ધર્મોથી દૂર રહેવુ અને સપૂર્ણ ઉપ ક્રેય ગુણાથી યુકત થવું તેનું નામ આય” છે કહ્યું પણ છે પ્રમાદ, મિથ્યાત્વ આવિતિ, અને કષાય આ બધા દોષો છે, હાય—ત્યાગવા યોગ્ય એનાથી રહિત થવું સદ્ગુણ-રાશિથી યુકત થવું સ્વયં બુદ્ધ થવું, બીજાને પ્રતિબાધિત કરવા આ ધર્માં આ નાં લક્ષણે છે. સુધર્માંસ્વામીમાં આ તમામ લક્ષા હતાં. એથી જ તેઓ આ કહેવામાં આવ્યા છે. તપ અને સંયમ વગેરે ગુણાથી જે સાધુઓ શિથિલ થઇ રહ્યા છે, તેએ ને ઇહલેાક અને પરલેાકના ભય બતાવીને સારા–વારા વડે તપ અને સંયમમાં સ્થિર કરનાર જે ડાય છે, તેનું નામ સ્થવિર છે. સ્થવિરના આ બધા ગુણાથી આપ સુધર્મા સ્વામી સંપન્ન હતા, એથી જ સૂત્રકારે તેને ‘સ્થવિર કહ્યા છે. કહ્યુ પણ છે કે ત્નત્રયમાં જે અનગાર વિદ્યમાન છે. તેનાથી ચુત થયેલ ને તેમા દૃઢ કરનાર ‘સૂત્ર' અને તેના અર્થના વિશેષ બેષ રાખનાર ગણુના નેતા તેમજ જે વિશેષ શકિત સંપન્ન હાય
For Private and Personal Use Only