________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૨૯ )
તે તે અથના મેધ કરનારા શબ્દ તે પારિભાષિક શબ્દ કહેવાય છે. પચિવિષયઃ— દ્વિષય: ચિવિષય:। જે વિષય સમવાય સંબધે કરીને ગધ ગુણ વાળા હોય છે, તે વિષય પાર્થિવ વિષય કહેવાય છે.
२. गन्धसमानाधिकरणद्रव्यत्वसाक्षाद्व्याप्यજ્ઞાતિમદ્વિષયઃ પચિવિષયઃ । ગંધનું સમાનાધિકરણ અને દ્રવ્યત્વના સાક્ષાત વ્યાપ્ય એવા જે વિષય તે પાર્થિવ વિષય કહેવાય છે.
पार्थिवशररिम्- गन्धवच्छरिरं पार्थिवશરીરમ્ । જે શરીર સમવાય સબંધે કરીને ગંધ ગુણવાળુ હોય છે, તે શરીર પાર્થિવ શરીર કહેવાય છે, જેમ-મનુષ્ય, પશુ, પક્ષી, કૃમિ, વૃક્ષ, ઇત્યાદિ શરીરા સમવાય સબંધે કરીને ગંધ ગુણવાળાં છે, માટે તે પાર્થિવ શરીરે છે.
૨. ધસમાન ધિવરાવવ્યવસાક્ષાાતિમારાં ધિવરામ । ગંધની સમાનાધિકરણ તથા દ્રવ્યત્વ જાતિનું સાક્ષાત વ્યાપ્ય એવી જે પૃથ્વી” ાંતે છે, તે જાતિવાળું શરીર તે પાર્થિવ શરીર. ( જે લેને મતે ઉત્પન્ન વિન‰ શરીરમાં તથા ઉત્પત્તિક્ષણાવચ્છિન્ન શરીરમાં તથા સુરભિઅસુરભિ અવયવ જન્મ શરીરમાં ગધગુણના અભાવ મનાતા હોય તેમને મતે આ લક્ષણ નિર્દોષ છે.) પાર્થિવન્દ્રિયમ્—પરિન્દ્રિયં પાર્થિવે ન્દ્રિયમ્ । જે ઇંદ્રિય સમવાય સંબધે કરીને ગધગુણવાળુ હાય તે પાર્થિવ ઈંદ્રિય કહેવાય, સમવાય સબંધે કરીને ગધગુણવાળું એક પ્રાણ ઇંદ્રિય છે, માટે પ્રાણેન્દ્રિયને પાર્થિવ્ ન્દ્રિય કહે છે.
૨.
गन्धसमानाधिकरणद्रव्यत्वसाक्षाद्व्याप्य જ્ઞાતિમવિન્દ્રિય થિયેન્દ્રિયમ્ । ગંધનું સમાનાધિકરણ તથા દ્રવ્યત્વ જાતિનું સાક્ષાત્ વ્યાપ્ય એવી જે પૃથ્વીવ જાતિ છે, તે ઇંદ્રિય તે પાર્થિવ ઇંદ્રિય જાણવું.
જાતિવાળુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિયરપાત્રવારી—કાર્યકારણના સમુદાયને પિટર કહે છે. અર્થાત્ અવયવ અને અવયવીના સમુદાય તે પિટર કોઇ ઘડાનાં એ કપાલોને પણ ‘પિઠર’ કહે છે. જે નૈયાયિકેશ એમ કહે છે કે, ધડાનાં કપાાને અગ્નિને સચેાગ થવાથી એકેજ વખતે ઘડાના શ્યામ રૂપાદિકની નિવૃત્તિ થઇને રક્ત રૂપાદિકની ઉત્પત્તિ થાય છે, તેએ પિરપાકવાદી કહેવાય છે, કેમકે આ વાદીએ પિઠરને પાક માને છે, પરમાણુનો પાક માનતા નથી.
पितृत्वम् -- सपिण्डीकरणोत्तरश्राद्धजन्यफलમાળિયમ્ । સપિંડીશ્રાદ કર્યાં પછી શ્રાદ્ધથી ઉત્પન્ન થતું ફળ જેને પ્રાપ્ત થાય છે તે પિતૃ,
પોસ્ટુપાવામાં—-પીજી એટલે પરમાણુ. પરમાણુપાકવાદી વૈશેષિક શાસ્ત્રવાળાઓ પીલુ પાકવાદી કહેવાય છે. તે એમ કહે છે કે અગ્નિના સંયોગથી ઘડાના પરમાણુઓમાં પાક થઈને પૂર્વનાં રૂપરસાદિક નાશ પામે છે તથા બીજા રૂપરસાદિ ઉત્પન્ન થાય છે.
પુછ્યું મ—પુષ્યગન ધર્મ-પુણ્યને ઉત્પન્ન કરનારૂં ક તે પુણ્યક.
૨. વેદવિહિત ક્રિયાજન્ય—જેને ધમ કહે છે તે-પુણ્યકર્મ કહેવાય છે.
પુજ્ય મંત્રયમ્—ઉત્કૃષ્ટ, મધ્યમ, અને સામાન્ય, એવા પુણ્યકર્મના ત્રણ ભેદ છે. તેમાં હિરણ્યગર્ભ્રાદિ શરીર એ ઉત્કૃષ્ટ પુણ્યકનું ફળ છે; ઇંદ્રાદિ શરીર મધ્યમ પુણ્યનું અને યક્ષરાક્ષસાદિ શરીર એ સામાન્ય પુણ્યનું ફળ છે.
પુછ્યા િમંત્રયમ્—પુણ્યકર્મ, પાપકર્મ, અને મિશ્રક, એમ કમ ત્રણ પ્રકારનું છે. પુત્રેવળા—પુત્રવિષયક અભિમાન કે ચાહના.
પુત્રારુપાર્શ્વઃ-( જૈનમતે )–જે પદાર્થ પૂરણ થતું જાય તથા ગળતું જાય તે પુદ્ગલ કહેવાય. અર્થાત્ ઉપચય અને અપચયવાળુ જે હાય ને પુદ્ગલ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, સ્થાવર શરીર અને જંગમ શરીર, એવા પુદ્ગલના છ ભેદ છે.
For Private And Personal Use Only