________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobatirthorg
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પૂજન વિધિ )
%
*
*
*
પ્રથમ સ્નાત્ર પૂજા ભણાવવી પંચ પરમેષ્ઠિ નમસ્કાર...મૂળ નાયક ભગવંત તથા શાન્તિનાથ ભગવંતની સ્તુતિ બોલવી. ૨૪ તિર્થકરો તથા વિવિધ તિર્થોને નમસ્કાર સ્વરૂપ સકલાઈo સ્તોત્ર બોલવું. આહવાહનાદિ કરવું. લબ્ધિ ગર્ભિત સ્તોત્ર બોલવું. યંત્રને કુસુમાંજલિ કરી પાંચ અભિષેક કરવા. એકેક તિર્થંકર તથા તેમના ગણધરોનું પૂજન કરવું. તિર્થકરની જલ પૂજા સિવાયની સાત પ્રકારી પૂજા કરી ફળ. નૈવેધ માંડલામાં મૂકાવવાં.. ગણધરોની પૂજા યંત્ર ઉપર વાસક્ષેપ અખંડ ચોખા તથા ફૂલથી કરવી. અને માંડલામાં સોપારી કે બદામ મૂકાવવાં...
*
*
*
*
છેલ્લે અઠ્ઠાવીસ લબ્ધિની પૂજા માંડલામાં ખારેક થી કરાવવી અને યંત્ર ઉપર વચ્ચે કુસુમાંજલિ કરવી.
પરમાત્માની આરતિ, મંગળદિવો, શાન્તિકળશ કરાવી. ચૈત્યવંદન કરી ક્ષમાયાચના કરવી.
For Private and Personal Use Only