________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોસઠ પ્રકારી પૂજા-સાથે
છે રે; સરથસિદ્ધ મુનિ પહોતા, પૂર્ણાય નવિ છેછે રે. સાંત્ર ર. શય્યામાં પડ્યા નિત્ય રહે, શિવમારગ વિસામે રે; નિર્મળ અવધિજ્ઞાને જાણે કેવળ મન પરિણુમો રે. સાં. ૩. તે શમ્યા ઉપર ચંદરવે, મુંબખડે છે મેતી રે; વચલું મોતી ચેસઠ મણનું, ઝગમગ જાલિમ જ્યોતિ રે. સાં. ૪. બત્રીશ મણના ચઉ પાખળિયા, સેળમણ અડ સુણિયા રે, આઠમણું સેળસ મુક્તાફળ, તિમ બત્રીસ ચઉમણિયારે. સાં૦ ૫. દો મણ કેરાં ચોસઠ મોતી, ઈગસય અડવીસ મણિયા રે; દો સયને વળી ત્રેપન મોતી, સર્વે થઈને મળિયારે. સાં. ૬. એ સઘળાં વિચલા મોતીશું, આફળે વાયુવેગે રે, રાગરાગણી નાટક પ્રગટે, લવસત્તમ સુરભેગે રે. સાં૦ ૭. ભૂખ તરસ છીપે રસલીના, સુર સાગર તેત્રીશરે શાતાલહેરમાંક્ષણ ક્ષણ સમરે, વીરવિજય જગદીશ રે. સાં ૮.
કાવ્ય પ્રથમ કર્મની પાંચમી પૂજા પ્રમાણે કહેવાં. मंत्र-ॐ ह्रीँ श्री परम० परमे० जन्म० श्रीमते० शातोत्तरखप्रापणाय दीपं यजामहे स्वाहा ॥ . પાંચમી દીપક પૂજાનો અર્થ
દુહાનો અર્થ - શાતા વેદનીના બાંધનારા પ્રાણુઓ આ સંસારમાં દીપે છે (શભે છે, તેથી દીપકની પૂજા પ્રભુ પાસે કરીને દુઃખરૂપી અંધકારને હરીએ નાશ કરીએ. ૧.
For Private and Personal Use Only