SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોસઠ પ્રકારી પૂજાથે બંધ અશાતા જાણ; શાતા બાંધે કેવળી રે મિત્તા! તેરમે પણુ ગુણઠાણું રે. ૨૦ એ. ૩. શાતા અશાતા એક પદે રે મિત્તા ! ચરમ ગુણે પરિવાર સત્તા ઉદયથી કેવળી રે મિત્તા ! સહ પરિસહ અગિયાર રે. ૨૦ એ. ૪. તીસ કેડાછેડી સાગરુ રે મિત્તા! લઘુ સામૈયા ત્રિભાગ, બંધ અશાતા વેદની રે મિત્તા ! હવે શાતા સુવિભાગ રે. ૨૦ એ પ. પન્નર કોડાકોડી સાગ રે મિત્તા ! લધુ દેય સમય તે થિર ગાયમ સંશય ટાળી રે મિત્તા ! ભગવઈમાં શુભવીર રે. ૨૦ એ. ૬. કાવ્ય પ્રથમ કર્મની ત્રીજી પૂજા પ્રમાણે કહેવા मंत्र-ॐ ह्रीं श्री परम परमे० जन्म० श्रीमते वेदनीयबंधनिवारणाय पुष्पाणि यजामहे स्वाहा ॥ ત્રીજી પૂજા અર્થ દુહાને અથ માર્ગે જતાં બળવાન સાથી મળે તે પછી ચોરનું જોર ચાલી શકતું નથી, તે કારણ માટે હું પ્રભુને સાથ મેળવવા પ્રભુનીજિનેશ્વરના ચરણકમળની ફૂલવડે પૂજા કરું છું. એ રીતે પૂજા કરવાથી કઠોર કર્મ પણ નાશ પામે છે. ૧. ઢાળીનો અર્થ હે મિત્ર ! શ્રી જિનરાજને પામીને કઠેર કર્મને દૂર કરે અને નરભવને પામીને તે પ્રભુની ફૂલગર ભરવાવડે પૂજા રચે. એ પ્રભુને સેવે. એ પ્રભુને સાનમાં-એટલે અંતઃકરણમાં સેવવાથી હે રંગીલા મિત્ર! તમે શિવરાજને-મોક્ષસુખને પામે. ૧. હે For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy