________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય દિવસ-દર્શનાવરણીય કર્મ નિવારણ પૂજા (૪૩) પરમેષ્ઠીને શિશ નમાવે, ફરસે તીરથ ભાવેજી; વિનય વૈયાવચ્ચાદિક કરતાં, ભરતેશ્વર સુખ પાવે. ભવ. ૪ જિમજિમ ક્ષય ઉપશમ આવરણાં, તિમગુણ આવિર્ભાવેજી; શ્રી શુભવીર વચનરસ લબ્ધ, સંભિન્નશ્રોત જણાવે ભવ. ૫
કાવ્ય પ્રથમની પુષ્પપૂજા પ્રમાણે કહેવા. ___ मंत्र-ॐ हो श्री परम० परमे० जन्म० श्रीमते. अचक्षुदर्शनावरणनिवारणाय पुष्पाणि यजामहे स्वाहा ॥
ત્રીજી પુપપૂજાનો અર્થ
દુહાનો અર્થ અમૂલ્ય-સુંદર એવા પુષ્પવડે શ્રી ત્રિશલાનંદન મહાવીર પરમાત્માના ચરણને પૂજીએ કે જેથી સુરભિ દુરભિ ગંધને જાણનાર નાસિકા વિગેરે ચક્ષુ વિનાની બાકીની ચારે ઇંદ્રિયેના આવરણ દૂર થાય. ૧.
દ્વાળનો અર્થ ડમણે, મરુઓ, કેતકી વિગેરે ઉત્તમ ઉત્તમ પુવડે પ્રભુની પૂજા કરીએ. તેના ફળ એવા પ્રકાશ્યા છે-કહ્યા છે કે પ્રાણું ભેગના નિવાસરૂપ ભેગી થાય. આશા સંયુત થાય અર્થાત્ આશાઓ પૂર્ણ થાય અને નાસિકા વિગેરે ઇંદ્રિય લક્ષણવંતી સુંદર પ્રાપ્ત થાય. વળી ભવભવમાં ડરીએ–શાંતિ પામીએ. આ પ્રમાણે હેવાથી પુષ્પની માળા પ્રભુના કંઠેમાં પહેરાવીએ અને પ્રભુના ગુણરૂપ, પુપની માળા પોતાના કંઠમાં ધારણ કરીએ. ૧. પરમાત્માના ગુણનું બહુમાન કરે, પરમાત્માની વાણું બહુમાનપૂર્વક કાને સાંભળે તે પ્રાણું દ્રવ્યથી ને ભાવથી બહિરાત્મપણું ટાળીનેદૂર કરીને પરભવમાં-આગામી ભવમાં સાનથી પણ સમજી જાય
For Private and Personal Use Only