SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨) ચેસઠ પ્રકારી પૂજા-સાથે ~ ~~~ હજી પૂર્વભવની ટેવ વિસર્યા નથી–ભૂલ્યા નથી, તેથી જ આમ જુએ છે, માટે હે ભવ્ય પ્રાણીઓ! તમે જયણ સહિત જયવંતી જિનપ્રતિમાની, સદ્ગુરુની અને જિનાગમની યેગ્ય પૂજા કરે; કારણ કે શ્રી શુભવીર પરમાત્માનું શાસન એકવીશ હજાર વર્ષ પર્યત જ્યવંતું રહેવાનું છે. ૪-૫ કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે-ચક્ષુદર્શનાવરણને નિવારનારા પ્રભુની અમે ચંદનવડે પૂજા કરીએ છીએ. तृतीय पुष्पपूजा દુહા કુલ અમૂલક પૂજના, ત્રિશલાનંદન પાય; સુરભિ દુરભિ નાસા પ્રમુખ, અચક્ષુઆવરણ હડાય. ૧ ઢાળી (રાજ! પધારે મેરે મંદિર-એ દેશી.) ડમણે મરુઓ કેતકી ફલે, પૂજા ફળ પ્રકાશ્યા; ભેગીનિવાસા સંયુત આશા, લક્ષણવંતી નાસા ભવ ભવ કરીએજી, જિનગુણમાળ રસાળ કંઠે ધરીએજી. ૧ ગુણ બહમાન જિનાગમ વાણી, કાને ધરી બહુમાનજી; દ્રવ્ય ભાવ બહિરાતમ ટાળી, પરભવ સમજે સાને ભવ. ૨ પ્રભુ ગુણ ગાવે ધ્યાન મલ્હાવે, આગમ શુદ્ધ પ્રરૂપે મૂરખ મૂંગા ન લહે પરભવ, ન પડે વળી ભવકૂપે. ભવ ૩ For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy