SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ દિવસ–જ્ઞાનાવરણીય કનિવારણુ-પૂજા. (૩૩) શ્વાસમાં, કિડન કમ ક્ષય જાય; ફળવંચકતા તસ ટળે, જોગાવ`ચક થાય, ર, અરિહા પણ તપ કરતા, એકાકી રહી રાણ; અણુહુતા સુરકાડી, સેવે પૂરણ નાણુ. ૩. જ્ઞાન દશા વિષ્ણુ તપજપ, કિરિઆ કરત અનેક ફળ નિવ પામે રાંક તે, રણમાં રીયા એક, ૪, તેલી બળદ પરે કષ્ટ કરે, જીઉ વિણ શ્રુતલહેર; નિશદિન નયણુ મીંચાણે, ફરતા ઘેરના ધેર. ૫. જ્ઞાન પ્રથમ પછી જયણા, દશવૈકાલિક વાણુ; જ્ઞાનને સુરતરુ ઉપમા, જ્ઞાનથી ફળ નિર્વાણ, ૬. કસૂદન તપ પૂરણ, ફળપૂજા ફળ સાર; શ્રી શુભવીરના જ્ઞાનને, વંદીએ વાર હજાર, ૭. । જામ્ । ॥ ૐ મ शिवतरोर्फलदानपरैर्नवै - वंरफलैः किल पूजय तीर्थपं । त्रिदशनाथनतक्रमपंकज निहतमोहमहीधर मंडल शमरसैकसुधारसमाधुरै - रनुभवाख्यफलैरभयप्रदैः । અદિતવુ ઘર વિમવર્', સનિષ્ક્રમ, પૂનથૈ ॥ ૨॥ ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय प्रथमकमेच्छेदकाय श्रीमते वीरजिने द्राय फल यजामहे स्वाहा ॥ દરેક દિવસે પૂજા ભણાવી રહ્યા પછી કળશ કહેવા, તે આઠમા દિવસની પૂજાને અંતે લખેલ છે ત્યાંથી ગ્રહણ કરવા. આઠમી ફળપૂજાના અ દુહાના અથ જ્ઞાનાવરણીય કની પાંચે ઉત્તરપ્રકૃતિએ ધ્રુવબંધી, ધ્રુવઉદયી 3 For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy