________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨ )
ચેાસા પ્રકારી પૂજા સાથ
અજ્ઞાની જીવ શુભવીરનુ-વીરપરમાત્માનું દર્શન પામે, અજ્ઞાનને હટાવે અને આત્માના ભાવનેત્રની યેતિ જાગૃત થાય. ૪. કાવ્યના અથ
મારે અનશન હે એટલે કાયમનું અણાહારી પદ પ્રાપ્ત થા એવી બુદ્ધિથી ન્યાયેાપાર્જિત દ્રવ્યવડે બનાવેલા ભાજનનુ નિરંતર વિધિપૂર્વીક જિનમંદિરને વિષે હું શુભ મતિવાળા ભવ્યજીવ ! તુ શુદ્ધ ચિત્તથી ઢૌકન કર. ૧ કુમતના આધના વિરોધ જણાવનારા તથા જન્મ, જરા અને મરણના નાશ કરનારા અનુશનવડે પ્રાપ્ત થયેલા ઘણા આત્મગુણના સ્થાનરૂપ સિદ્ધના સ્વાભાવિક તેજને અર્થાત્ જ્ઞાનતેજોમય સિદ્ધને હું પૂજું છું. ૨
મંત્રના અર્થ પ્રથમ પ્રમાણે જાણવા. તેમાં એટલું ફેરવવું કેઅજ્ઞાનના સર્વથા ઉચ્છેદ કરનારા પ્રભુની અમે નૈવેદ્યવડે પૂજા કરીએ છીએ.
अथ अष्टम फलपूजा
દુહા અધાય સત્તા ધ્રુવા, પાંચે પયડી જોય; દેશાતિની ચાર છે, કેવળ સ`થી હાય. જ્ઞાનાચારે વરતતાં, ફળ પ્રગટે નિરધાર; તેણે ફળપૂજા પ્રભુતણી, કરીએ વિવિધ પ્રકાર.
હાળ
૧
( રાગં–સુરતી મહિનાના )
એ પાંચે આવરણના, અંધ દશમે ગુણુઠાણુ; ઉડ્ડય ઉદીરણ સત્તા, ખીણુ કહે જગભાણ, ૧ જ્ઞાનથી શ્વાસેા
For Private and Personal Use Only