________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ દિવસ–જ્ઞાનાવરણીય ક્રમ પૂજા ( ૨ )
અક્ષતનુ' મંડળ પૃથ્વીતળ ઉપર અક્ષય સુખનું કારણ છે, ક્ષત એટલે કવડે બનાવેલા દેહના નાશ કરનારું છે અને સ ંસારસમુદ્રથી ઉદ્ધાર કરવામાં ઉદ્યમવત છે. ૧. અનુરોધ એટલે અટકાયત વિનાના સખાધને કરનાર સહજ સિદ્ધના તેજને અર્થાત્ જ્ઞાનનેજોમય સિદ્ધને હું મોટા દોષને શુદ્ધ કરનાર, મંગળરૂપ અને સ્વાભાવિક અધ્યવસાયરૂપ નિળ-ઉજ્જવળ અક્ષતવડે પૂજું છું. ર.
મત્રને અર્થ પૂર્વ પ્રમાણેતેમાં એટલું ફેરવવુંકેકેવળજ્ઞાનાવરણના નિવારણુ કરનારા પ્રભુની અમે અક્ષતવૐ પૂજા
કરીએ છીએ.
अथ सप्तम नैवेद्य पूजा
દુહા બાહ્ય રૂપ આહારે વધે, રૂપાંતર અણાહાર; અણુાડારી પદ પામવા, વા નૈવેદ્ય રસાળ,
૧
ઢાળ
( રાગ-ખીલાવળ )
નૈવેધ પ્રભુ આગળ ધરી, બહુ છંદી વાજે; જ્ઞાનાવરણ નિવારીએ, રુચકાંતર ભાંજે, હાંહાંરે તવ સાંઈ નિવાજે, હાંહાંરે જિનશાસન રાજે.૧૦૧ અજ્ઞાની પુન્ય પાપના, વિ ભેદ તે જાણે; નય ગમ ભેદ પરૂપણા, હઠવાદે તાણે. હાંહાંરે એક આપવખાણે, હાંહાંરે અંધ ઉદય ન જાણે,નર્
For Private and Personal Use Only