SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) ચાસઠ પ્રકારી પૂજા-સાથે માટે કરવાની છે. ૧. આ પ્રમાણે ગુણવંત એવા સંતજને–ભવ્યજને પ્રત્યે કર્તા કહે છે – જ્ઞાનાવરણીય કર્મની પાંચમી કેવળજ્ઞાનાવરણ નામની પ્રકૃતિ ટાળવા માટે અને પાંચમું જ્ઞાન જે કેવળજ્ઞાન તે મેળવવા માટે ત્રિશલા માતાના પુત્ર મહાવીર પ્રભુએ શું કર્યું ? બાર વર્ષ પર્યત એક ધ્યાને કેવું ઉત્કૃષ્ટ તપ કર્યું? તે વિચારવું. ૨ જ્યારે નિદ્રા, સ્વમ ને જાગૃત એ ત્રણ દશા સર્વથા દૂર જાય અને ચોથી ઉજાગર દશા પ્રાપ્ત થાય ત્યારે ઉજવળ એવા શુકલધ્યાનના પ્રથમના બે પાયા* ધ્યાવાથી જીવ તેરમું સગીકેવળી ગુણઠાણું પામે. તેને પહેલે સમયે સાકાર ઉપયોગ (જ્ઞાને પગ) હેય, બીજે સમયે અનાકાર ઉપગ (દર્શનેપગ ) હોય. એવા ભાવજિનેશ્વરને વંદના કરીએ કે જેના અઢાર દેષ+ નાશ પામ્યા છે. ૩-૪. આ જ્ઞાનની છતીપર્યાય અનંતી છે અને એ જ્ઞાન અનંતા સેયને જાણનારું છે. શ્રી શુભવીરની-વીરપરમાત્માની સેવાના અરિહંત પદને–તીર્થકર પદને આપનાર છે. ૫ કાવ્યનો અર્થ ગણિવર એટલે ગણધરના ગુરુ શ્રી અરિહંતની પાસે કરેલું * પૃથકૃત્વવિતર્કસપ્રવિચાર ને એકવિતર્ક અવિચાર એનું વિશેષ સ્વરૂપ કર્મગ્રંથાદિથી જાણવું. + અજ્ઞાન, ક્રોધ, મદ, માન, લેભ, માયા, તિ, અતિ, નિદ્રા, શોક, અસત્ય, ચોરી, મત્સર, ભય, પ્રાણીવધ, પ્રેમ( રાગ), ક્રીડાપ્રસંગ ને હાસ્ય-એ અઢાર દોષ જાણવા. બીજી રીતે અઢાર દેષ છે તે આ પ્રમાણે -૧ મિથ્યાત્વ, ૨ અવિરતિ, ૩ અજ્ઞાન, ૪ નિદ્રા, ૫ રાગ. ૬ ષ, ૭ કામ (વેદોદય, ૮ થી ૧૨ પાંચ અંતરાય, ૧૩ થી ૧૮ હાસ્યાદિ વર્ક For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy