________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવણું કલ્યાણ કે-નૈવેદ્ય પૂજા
( રૂપાણ)
કરતા દેવ. મનડું ૧૦. નંદીશ્વર ઉત્સવ કરે મન કલ્યાણક મોક્ષાનંદ મનડું વર્ષ અઢીશું આંતરું મન શુભવીર ને પાર્શ્વનિણંદ. મનડું ૧૧,
ગીત ઉત્સવ રંગ વધામણું, પ્રભુ પાકને નામે, કલ્યાણક ઉત્સવ કિયે, ચડતે પરિણામે. ૧ શતવર્ષાયું જીવીને, અક્ષય સુખ સ્વામી; તુમ પદ સેવા ભક્તિમાં, નવિ રાખું ખામી, ૨ સાચી ભગતે સાહિબા રીઝે એક વેળા શ્રી શુભવીર હવે તદા, મનવાંછિત મેળા. ૩
કાવ્ય પૂર્વવત मंत्रः-ॐ ह्री श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेंद्राय नैवेद्यं यजामहे स्वाहा ॥ નિવકલ્યાણુ, અષ્ટમ નિવેદ્યપૂજાનો અર્થ
કુહાને અર્થ ભગવંતના કેવળજ્ઞાન પામ્યા પછી નિર્વાણ પામતા સુધીમાં પ્રભુને ચતુર્વિધ સંઘરૂપ પરિવાર કેટલે થયે તે કહે છે – - શુભ વિગેરે દશ ગણધર, સોળ હજાર સાધુઓ, આડત્રીશ હજાર સાધ્વીઓ, એક લાખ ને ચેસઠ હજાર શ્રાવકે અને ત્રણ લાખ ને સતાવીશ હજાર શ્રાવિકાઓને પરિવાર થયે. એમાં સાધુ ને સાધ્વીઓ ચાર મહાવ્રતને ધારણ કરનારા હતા અને શ્રાવકશ્રાવિકાઓ દેશવિરતિને-શ્રાવકના બાર વ્રતને ધારણ કરનારા
For Private and Personal Use Only