________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૬ ) શ્રી" પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સા
વેધકતા વેધક લહે મન॰ બીજા એઠા વા ખાય મનડું ૧, લેાકેાત્તર ફળ નિપજે મન॰ માટેા પ્રભુને ઉપગાર મનડું” કેવળનાણુ દિવાકરું મન૰ વિચરતા સુરપુરવાર, મનડું રે. કનક કમળ પગલાં ડવે મન॰ જળખુદ કુસુમ વરસાત મનડું॰ શિર છત્ર વળી ચામર ઢળે મન॰ તરુ નમતા મારગ જાત. મનડું ૩. ઉપદેશી કેઈ તારીયા મન॰ ગુણ પાંત્રીશ વાણી રસાળ મનડું॰ નર નારી સુર અપછરા મન પ્રભુ આગળ નાટક શાળ, મનડું ૪, અવનીતળ પાવન કરી મન અંતિમ ચામાસુ જાણુ મનડું૰ સમેતશિખર ગિરિ આવિયા, ચડતા શિવધર સેાપાન, મનડું પુ. શ્રાવણ શુદિ આઠમ દિને મન વિશાખાએ જગદીશ મનડુ ં અણુસણુ કરી એક માસનુ મન॰ સાથે મુનિવર તેત્રીશ. મનડું ૬. કાઉસગ્ગમાં મુક્તિ વર્યાં મન॰ સુખ પામ્યા સાદિ અનંત મનડું૰ એક સમય સમ»થિી મન નિષ્કર્માં ચ દૃષ્ટાંત. મનડું॰ ૭, સુરપતિ સઘળા તિહાં મળે મન॰ ક્ષીરાધિ આણે નીર મનડું॰ સ્નાન વિલેપન ભૂષણે મન દેવચ્ચે સ્વામી શરીર, મનડુ ં ૮. શાભાવી ધરી શિખિકા મન૰ વા ં ંત્ર ને નાટક ગીત મનડું ચંદન ચય પરજાળતા મન॰ સુરભક્તિ શાક સહિત. મનડું॰ ૯. થૂલ કરે તે ઉપરે મન॰ દાઢાર્દિક સગે સેવ મનડું ભાવ ઉદ્યોત ગયે થકે મન દીવાળી
For Private and Personal Use Only