________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવળજ્ઞાન કલ્યાણુકેન્દીપકપૂજા
(૩૫૧)
જળીયા; પ્રભુ નાસા ઉપર જળ જાવે. ધરણેદ્ર પ્રિયા સહુ આવે રે, મન૦ ૬. ઉપસર્ગ હરી પ્રભુ પૂછ, મધમાળી પાપથી ધ્રુજી; જિનભક્ત સમકિત પાવે, બેહુ જણુ સ્વર્ગે સિધાવે રે, મન૦ ૭. આવ્યા કાશી ઉદ્યાને, રહ્યા સ્વામી કાઉસગ્ગ ધ્યાને; અપૂરવ વી ઉલ્લાસે, ધનધાતી ચાર વિનાસે રે. મન ૮. ચેારાશી ગયા દિન આખા, વિદ્ ચૈતર ચાથ વિશાખા; અર્જુમ તરુ ધાતકીવાસી, થયા લોકાલાકપ્રકાશી રે, મન૦ ૯, મળે ચેાસડ ઇંદ્ર તે વાર, રચે સમવસરણમનેાહાર; સિંહાસન સ્વામી સાહાવે, શિર ચામર છત્ર ધરાવે રે, મન૦૧૦, ચેાત્રીશ અતિશય થાવે, વનપાળ વધામણી લાવે; અશ્વસેન ને વામારાણી, પ્રભાવતી હર્ષ ભરાણી રે. મન૦ ૧૧, સામૈયું સજ્જ સહુ વદે, જિનવાણી સુણી આણુ દે, સસરા સાસુ વહુ સાથે, દીક્ષા લીધી પ્રભુ હાથે રે, મન૦ ૨. સધ સાથે ગણપદ ધરતા, સુર જ્ઞાન મહાત્સવ કરતા; સ્વામી દેવદે સાહાવે, શુભવીર વચન રસ ગાવે રે. મનમાહન સુંદર મેળા; ધન્ય લાક નગર ધન્ય વેળા રે. મન૦ ૧૩,
કાવ્ય પૂત્
मंत्र — ॐ ह्रीं श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेंद्राय दीपं यजामहे स्वाहा ॥
For Private and Personal Use Only