________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૦ )
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સા
केवळ ज्ञान कल्याणके सप्तम दीपकपूजा
દાહા
સારથ ધનઘરે પારણું, પ્રથમ પ્રભુએ કીધ; પંચ દિવ્ય પ્રગટાવીને, તાસ મુક્તિસુખ દીધ. ૧ જગદીપક પ્રગટાવવા, તપ તપતા રહી રાષ્ટ્ર; તેણે દીપકની પૂજના, કરતાં કેવળનાણુ. ૨
ઢાળ સાતમી
( મહાવીર પ્રભુ ઘેર આવે—એ દેશી )
પ્રભુ પારસનાથ સિધાવ્યા, કાદુંખરી અઢવી આવ્યા; કુંડનામે સરેવર તીરે, ભયુ પંકજ નિ`ળ નીરે રે. મનમેાહન સુંદર મેળા, ધન્ય લોક નગર ધન્ય વેળા રે, મન॰ ૧ એ આંકણી, કાઉસગ્ગ મુદ્રા પ્રભુ હાવે, વનહાથી તિહાં એક આવે; જળશુઢ ભરી હૅવરાવે, જિન અંગે કમળ ચઢાવે રે. મન॰ ૨, કલિકુંડ તીરથ તિહાં થાવે, હાથી ગતિ દેવની પાવે, વળી કૌસુ ભવન આણુ દે, ધરણે દ્ર વિનય ધરી વદે રે. મન૦ ૩, ત્રણ દિન ફણી છત્ર ધરાવે, અહિછત્રા નગરી વસાવે; ચલતા તાપસ ઘર પુ ંઠે, નિશિ આવી વસ્યા વડ હેઠે રે, મન ૪,થયા કમઠ મરી મેઘમાળી, આવ્યો વિભગે નિહાળી; ઉપસર્ગ કર્યાં બહુ જાતિ, નિશ્ચળ દીઠી જિનછાતી રે. મન૦ ૫. ગગને જળ ભરી વાદળીયા, વરસે ગાજે વિ
For Private and Personal Use Only