________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા કલ્યાણકે ધૂપપૂન
છઠ્ઠી ધૂપ પૂજાના અ દુહાના અથ
તીર્થંકરના વાર્ષિકદાનના છ ગુણ છે તેમાંના એક ગુણુ એ છે કે-વાર્ષિકદાન લેનાર ભવ્ય જ હાય છે, અભભ્યને તે લાભ મળતા નથી અને દાન લેનારના છ માસના થયેલા વ્યાધિ નાશ પામે છે, તેમજ નવા વ્યાધિ છ માસ પર્યંત થતા નથી ને દાન લેનારનુ શરીર સુદર-દેખાવડુ થાય છે.
પ્રભુના દીક્ષાસમય જાણીને, ધૂપધટા હાથમાં રાખીને, અસંખ્ય દેવે ત્યાં એકઠા થયા તે જાણે સંયમના ( સર્વવિરતિના ) અધ્યવસાયસ્થાના જ ન મળ્યા હાય ? એમ જણાય છે અર્થાત્ સંયમના અધ્યવસાયસ્થાના અસંખ્યાતા છે એમ સમજવુ. ૨ તાળના અથ
( ૩૪૭)
વામાનદન-પા કુમાર સાંસારિક સુખભેગ ભાગવતા આનંદમાં ત્રીશ વરસ સુધી ગૃહવાસે રહ્યા. તેમનેા દીક્ષા ગ્રહણ કરવાના અવસર જાણીને ચાસા ઈંદ્રો ત્યાં એકઠા થયા. એવા નાથને સ્વામીને નિર ંતર.નમસ્કાર કરે. જેમને દેખવાથી નેત્રને આનદ ઉપજે છે. એવા તે સ્વામીને નિરતર નમસ્કાર કરે ! ૧.
ઇંદ્રોએ આવીને ક્ષીરસમુદ્ર વિગેરેના જી મગાવ્યા અને તેમાં શ્રેષ્ઠ ઔષધિ મેળવી. બીજો પણ ઘણેા ઠાઠ મેળવ્યા અને પૂર્વોક્ત આઠ જાતિના દરેકના એક હજાર ને આઠ કળશે ભર્યાં. ૨. પછી પાર્શ્વકુમારને સિંહાસન પર બેસારીને અશ્વસેન રાજાને આગળ કરી ઇદ્રોએ દીક્ષાભિષેક કર્યાં અર્થાત્ પ્રથમ અશ્વસેન રાજાએ કર્યા, પછી ઇંદ્રોએ કર્યાં. આવા વિવેક દેવા ચૂકતા નથી તેથી જ તેઓ વિબુધ કહેવાય છે. અભિષેક કરીને પછી. વસ્ત્રાલ કારવડે કલ્પવૃક્ષની જેવા પ્રભુને વિભૂષિત-અલંકૃત કર્યાં. ૩.
For Private and Personal Use Only