________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૬) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાથે લેઈ હાથ. નમો ૪. વામ દિશે અંબધારી રે, પાછળ ધરી શણગાર; છત્ર ધરે એક યૌવના રે, ઈશાન ફળ કર નાર. નમે૫. અગ્નિકૂણે એક યૌવના રે, યણમેં પંખો હાથ ચલત શિબિકા ગાવતી રે, સર્વ સાહેલી સાથ. નમો. ૬. શક ઇશાન ચામર ધરે રે, વાજીંત્રને નહીં પાર; આઠ મંગળ આગળ ચલે રે, ઇંદ્રિવજા ઝળકાર. નમે૭, દેવ દેવી નર નારીઓ રે, જોઈ કરે પરણામ; કુળનાં વડેરા સજ્જના રે, બોલે પ્રભુને તામ. ન. ૮. જીત નિશાન ચડાવજો રે, મેહની કરી ચકચૂર; જેમ સંવછરી દાનથી રે, દારિદ્ર કાર્ચ દર, નમે ૯ વરઘેડેથી ઉતર્યા રે, કાશી નગરની બહાર; આશ્રમપદ ઉદ્યાનમાં રે, વૃક્ષ અશોક રસાળ. નમો ૧૦. અમતપ ભૂષણ તજી રે, ઉચ્ચ મહાવ્રત ચાર; પસ બહુલ એકાદશી રે, ત્રણ સયાં પરિવાર. નમો ૧૧, મનપર્યવ તવ ઉપનું રે, બંધ ધરે જગદીશ; દેવદૂષ્ય ઇંદ્ર દિયું રે, રહેશે વરસ ચત ત્રીશ. નમે૧૨કાઉસગ્ગ મુદ્રાએ રહ્યા રે, સુર નંદીશ્વર જાત; માત-પિતા વાંદી વળ્યા રે, શ્રી શુભવીર, પ્રભાત. ના. ૧૩.
કાવ્ય પૂર્વ પ્રમાણે કહેવું. मंत्र-ॐ ह्री श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्यु निवारणाय श्रीमते जिनेंद्राय धूपं यजामहे स्वाहा ॥
For Private and Personal Use Only