SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ પૂજ (૨૩) જુમતિ દ્રવ્યથી રે, અનંત અનંત પ્રદેશ વિચાર; અસંખિત ભવ કહે રે, પલિયઅસંખમભાગત્રિકાળ.૦૪ સવિ પરજાયને રે, ભાગ અનંતમે મનથી સાર; ચારે ભાવથી રે, અધિક વિપુળમતિ અણગાર. જ્યોતિ ૫ મતિશ્રત નાણશું રે, મનપજવા પામ્યા મુનિરાય; ખાયક ભાવથી રે એક સમય દશ મુક્તિ જાય. જ્યોતિ ૬ ક્ષયઉપશમ પદે રે, મુનિવરને સાતે ગુણઠાણ શ્રી શુભવીરથી રે, જંબુસ્વામી લગે એ નાણ. જ્યોતિ ૭. | | भवति दीपशिखापरिमोचनं, त्रिभुवनेश्वरसद्मनि शोभनं । स्वतनुकांतिकरं तिमिरंहरं, जगति मंगलकारणमांतरं ॥ १ ॥ शुचिमनात्मचिदुज्वलदीपकै-ज्वलितपापपतंगसमूहकैः ।। स्वकपदं विमलं परिलेभिरे, सहजसिद्धमहं परिपूजये ॥ २॥ ____ॐ ह्रीं श्री परम परमे० जन्म० श्रीमते. मनःपर्यवावरणोच्छेदकाय दीपं यजामहे स्वाहा ॥ પાંચમી દીપક પૂજાને અર્થ દુહાને અર્થ મન પર્યવજ્ઞાનાવરણરૂપ અંધકારને હરવા માટે દીપકમાળ પ્રભુની પાસે કરીએ અને તેની તે જીત મેળવીએ, જેથી વિશેષ વિશાળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. (મન:પર્યવજ્ઞાનાવરણરૂપ અંધકાર દૂર જાય.) ૧. For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy