________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨)
ચોસઠ પ્રકારી પૂજા–સાથે
વડે શ્રી અરિહંતની ધૂપપૂજા કરે. ૧. આત્મગુણના અક્ષય રૂપને સુવાસિત કરનાર, આત્મગુણને ઘાત કરનારા (કમ) મળને દૂર કરનાર, નિર્મળ બોધ કરનાર અને અનંત સુખસ્વરૂપ એવા સહજ સિદ્ધના તેજને અર્થાત્ જ્ઞાનતેજોમય સિદ્ધને હું પૂછું છું. ૨. - મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે–તેમાં એટલું ફેરવવું કે અવધિજ્ઞાનાવરણના નિવારણ કરનારા પ્રભુની અમે ધૂપવડે પૂજા કરીએ છીએ.
अथ पंचम दीपकपूजा
દુહા મનપજવ આવરણતમ-હરવા દીપકમાળ; જ્યોતમેં ત મિલાઈએ, જ્ઞાન વિશેષ વિશાળ. ૧
ઢાળ
(ગોપી વિનવે રે—એ દેશી) જોતિ ઝગમગે રે, અઢીદ્વિપ પ્રમાણ દોય ભેદે કરી રે, અઢી અંગુળનો તરતમ જાણીએ આંકણી જેહ વિપુળમતિ રે, તેહને તે ભવ પદ નિવણ મુનિવેષ જ વિના રે નવિ ઉપજે દો ભેદે નાણ. જ્યોતિ૧ વિમળા તમા દિશા રે, જાણે જ્યોતિષ વ્યંતર ઠાણ તિચ્છલકમાં રે,ભાખ્યુએહ જ ક્ષેત્ર પ્રમાણ. જ્યોતિ ૨ અધેલકમાં રે, યોજન સો અધિકેરા જાણ સંજ્ઞી જીવના રે, જાણે મનચિંતન મંડાણ. જ્યોતિ૩
For Private and Personal Use Only