________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૨)
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા—સા
માતા ! તમારા પુત્ર કે જે ઉત્તમ જીવાને અનેક પ્રકારના ઉપકાર કરનારા થવાના છે તે ઘણું જીવા.’ આ પ્રમાણે કહેતી અને સારાં સારાં વચનેાવડે શ્રી શુભવીર પરમાત્માના ગુણનુ ગાન કરતી છપ્પન દિશાકુમારિકાએ સ્વસ્થાને જાય. ૮–૯ કાવ્યના અર્થ પૂર્વ પ્રમાણે.
મંત્રના અર્થ પણ પૂર્વ પ્રમાણે, તેમાં એટલુ ફેરવવું કેઅમે અક્ષતવડે પ્રભુની પૂજા કરીએ છીએ.
जन्मकल्याणके चतुर्थ जळपूजा
દોહા
ચલિતાસન સાહમપતિ, રચી વૈમાન વિશાળ, પ્રભુ જન્માત્સવ કારણે, આવતા તત્કાળ, ૧ ઢાળ ચાથી
( કાજ સિધ્યાં સકળ હવે સાર-એ દેશી )
હવે શક સુધાષા વાવે, દેવ દેવી સ મિલાવે; કરે પાલક સુર અભિધાન, તેણે પાલક નામેવિમાન,૧ પ્રભુ પાસનુ મુખડું જોવા, ભવાભવના પાતક ખાવા; ચાલે સુર નિજ નિજ ટાળે, મુખ મંગલિકમાળા લે. પ્રભુ॰ ૨. સિંહાસન બેઠા ચલિયા, હરિ અહુ દેવે પરવરિયા; નારી મિત્રના પ્રેર્યાં આવે, કેઇક પેાતાને ભાવે. પ્રભુ॰ ૩. હુકમે કંઈ ભક્તિ ભરેવા, વળી કંઈક કૌતુક
For Private and Personal Use Only