________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૮ ) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સા
સખી એણી રાતે ઘેર ઘેર આછવસે, સુખિયા જંગતમાં નરનારી રે. સખી॰ ૨, ઉત્તમ ગ્રહ વિશાખા યોગે, જન્મ્યા પ્રભુજી જયકારી રે; સખી સાતે નરકે થયા અજવાળાં, થાવરને પણ સુખકારી રે. સખી૦ ૩. માતા નમી આઠે દિકુમરી, અધાલાકની વસનારી રે; સખી સૂતિધર ઈશાને કરતી, યોજન એક અશુચિ ટાળી રે, સખી ૪. ઊર્ધ્વલાકની આડ કુમારી, વરસાથે જળ કુસુમાલી રે, સખી૰ પૂરુચક આડ દણ ધરતી, દક્ષિણની અડ કળશાલી રે, સખી૰ ૫, અડ પશ્ચિમની પંખા ધરતી, ઉત્તર આઠ ચામરધારી રે; સખી વિિિશની ચઉ દીપક ધરતી, રુચકદ્દીપની ચઉ માળી રે. સખી૦ ૬. કેળતણા ઘર ત્રણ કરીને, મન સ્નાન અલંકારી રે; સખી રક્ષાપોટલી બાંધી બેઉને, મંદિર મેલ્યા શણગારી રે. સખી ૭, પ્રભુમુખકમળે અમરી ભમરી, રાસ રમતી લટકાળી રે; સખી પ્રભુમાતા તુ જગતની માતા, જગદીપકની ધરનારી રે. સખી૦ ૮. માજી તુજ નદન ઘણું જીવા, ઉત્તમ જીવને ઉપગારી રે, સખી‚ છપ્પન દિકુમરી ગુણ ગાતી, શ્રી શુભવીર વચન શાળી રે. સખી ૯,
.
કાવ્ય પૂર્વવત્.
मंत्र :- ॐ हाँ श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेंद्राय अक्षतं यजामहे स्वाहा ||
For Private and Personal Use Only