________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મકલ્યાણકે અક્ષતપૂજા.
(૩ર૭) કરવા આવે છે એવું કથન છે.)
કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થ પૂર્વવત્, તેમાં એટલું ફેરવવું કે–અમે ફળવડે પ્રભુની પૂજા કરીએ છીએ.
जन्मकल्याणके तृतीय अक्षतपूजा
રવિ ઉદયે નૃપ તેડીયા, સુપન પાઠક નિજ ગેહ, ચૌદ સુપનફળ સાંભળી, વળીય વિસર્યા તેહ. ૧ ત્રણ જ્ઞાનશું ઉપન્યા, ત્રેવીસમા અરિહંત; વામાં ઉરસર હંસલે, દિન દિન વૃદ્ધિ લહંત, ૨ ડિહલા પૂરે ભૂપતિ, સખીઓ છંદ સમેત; જિન પૂજે અક્ષત ધરી, ચામર પંખા લેત. ૩
ઢાળ ત્રીજી (ચિત્ત ચેખે એ નવિ કરીએ—એ દેશી.) રમતી રમતી હમુને સાહેલી, બિહું મળી લીજીએ એક તાળી; સખી ! આજ અનેપમ દીવાળી. એ આંકણું. લીલવિલાસે પૂરણ માસે, પિસ દશમ નિશિ રઢીયાળી. સખી ! આજ અનોપમ દીવાળી. ૧. પશુપંખી વસિયા વનવાસે, તે પણ સુખિયા સમકાળી રે,
For Private and Personal Use Only